Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત વિરોધી તાકાત ટ્વીટરનો દુરૂપયોગ કરે છે: કેન્દ્રનો કર્ણાટક હાઈકોર્ટમાં જવાબ

એકાઉન્ટ બ્લોક કરવાની રીત બંધારણને આપેલા અધિકારનો ભંગ: ટ્વીટરનો બચાવ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:30:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

માઈકો બ્લોગીંગ કંપની ટવીટરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સામગ્રી હટાવવાને લઈને ભારત સરકારના કેટલાક આદેશોને હાઈકોર્ટમાં પડકાર આપતા ટવીટરે કર્ણાટકમાં ધા નાખી હતી. જેને લઈને કેન્દ્ર સરકારે કર્ણાટક હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો કે ટવીટર જેવા પ્લેટફોર્મ પર ભારત વિરોધી તાકાતો અને વિદેશી તાકાતો રાષ્ટ્રીય અને વૈશ્વીક સ્તરે ભારત વિરુધ્ધ પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સારા દાખલ સોગંદનામામાં જણાવાયું છે કે કેટલાક ટવીટર એકાઉન્ટ બ્લોક કરવાના નિર્દેશ રાષ્ટ્ર અને જન હિતમાં અને લીચીંગ અને ભીડની હિસાની ઘટનાઓને રોકવા માટે જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021 અને ફેબ્રુઆરી 2022 દરમિયાન 10 બ્લોકીંગ ઓર્ડર કાઢવામાં આવ્યા હતા. ઓર્ડરમાં ટવીટરને અનેક એકાઉન્ટ અને ટવીટ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ નવા આઈટી એકટ અંતર્ગત અપાયા હતા. આ ઓર્ડર સામે ટવીટરે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ટવીટરે જણાવ્યું હતું કે એકાઉન્ટ લેવલ બ્લોકીંગ એક ખોટો રસ્તો છે અને બંધારણના હકનો ભંગ છે જે મામલે હાઈકોર્ટે જવાબ માગતા કેન્દ્ર સરકારે સોગંદનામુ સોંપ્યું હતું.
Tags: karnatak high courttwiter
Previous Post

મધ્યપ્રદેશમાં નવા કાયદાની તૈયારી, બળાત્કારના દોષિતોને હવે અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે

Next Post

સમગ્ર ભારતમાંથી ૫૮,૦૦૦થી વધુ શિક્ષકો અનોખા શિક્ષક શપથ ગ્રહણ સમારોહમાં લેશે ભાગ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
સમગ્ર ભારતમાંથી ૫૮,૦૦૦થી વધુ શિક્ષકો અનોખા શિક્ષક શપથ ગ્રહણ સમારોહમાં લેશે ભાગ

સમગ્ર ભારતમાંથી ૫૮,૦૦૦થી વધુ શિક્ષકો અનોખા શિક્ષક શપથ ગ્રહણ સમારોહમાં લેશે ભાગ

જુની પેન્શન નીતિના અમલની માંગ સાથે શિક્ષકોની રેલી

જુની પેન્શન નીતિના અમલની માંગ સાથે શિક્ષકોની રેલી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.