Saturday, June 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-06 12:59:32
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.6
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ફાતેમા સોસાયટી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ૬ ઇસમોને પોલીસે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મહુવા પોલીસ મથકના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે ફાતેમા સોસાયટી પાસે નુરાની બાગ નજીક આવેલી મસ્જિદ પાસે કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ગલીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કુનેહપૂર્વક આખા વિસ્તારને કોર્ડન કરીને જુગાર રમી રહેલા તમામ ૬ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં અબુબકર અનવરભાઈ ઉમરાણી, મોસીન રહીમભાઈ કુરેશી, યાસીન રહીમભાઈ કુરેશી, અને ફિરોઝ હાજીભાઈ સૈયદ (તમામ ધંધો- ડ્રાઈવર) તેમજ નાજીર હબીબભાઈ કુરેશી અને મુસ્તફા હારૂનભાઈ સૈયદ (બંને ધંધો- મજૂરી) નો સમાવેશ થાય છે. પોલીસે જુગારના પટમાંથી રોકડા ₹૧૦,૨૮૦ તથા ગંજીપત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહુવા પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Previous Post

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

Next Post

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

June 6, 2026
મધુ સિલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વરતેજ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ સાથે અનોખી ઉજવણી GPCBના રિજનલ ઓફિસર મનીષભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં પર્યાવરણ જાગૃતિ અંગે અપાયું માર્ગદર્શન

June 5, 2026
Next Post
સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત 'ઓરમટીંગ ટેક્નિક' ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.