Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-06-08 13:08:25
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વિસનગર,
વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.
દીપકભાઈ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ભારતીબેન મોદી કાંસા.એન.એ પંચાયતમાં સભ્ય તરીકે સેવા કરી ચૂક્યા છે.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Previous Post

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ તૂટ્યા ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો

Next Post

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,
તાજા સમાચાર

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

September 10, 2026
એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર
તાજા સમાચાર

એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર

September 10, 2026
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

September 10, 2026
Next Post
મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા ધોળાથી વાંસજાળિયા સેક્શનનું સઘન નિરીક્ષણ વિવિધ રેલવે સ્ટેશનો પર વિકાસકાર્યો અને યાત્રી સુવિધાઓની સમીક્ષાઃ રેલવે સંચાલનમાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા આહ્વાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.