Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આહીર સમાજના LRDની પરીક્ષા દેવા આવેલા જુદા જુદા જિલ્લાના ઉમેદવારો, વાલીઓ માટે તમામ વ્યવસ્થા કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-06-17 12:42:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર ખાતે LRD પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય જેથી આહીર સમાજના જુદા જુદા જિલ્લા અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ ખાતેથી પરીક્ષા આપવા આવેલ જેમાં અનંતવાડી આહીર બોર્ડીંગમાં ભાઈઓની સંખ્યા ૧૦૦ તેમજ વણાર આહીર બોર્ડિંગમાં ભાઈઓ-૮૦, બહેનો-૧૨૦ તથા તેઓના વાલીઓ-૫૦ સહીત કુલ ૩૫૦ જણાઓને ઉતારો આપી ડિનર તથા નાસ્તાની વ્યવસ્થા કરેલ અને સવારના તેઓની સ્કૂલના પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગત સાંજના આહીર સમાજના અગ્રણીઓ ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી ગેમાભાઈ ડાંગર, ભાવનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઇ સાંગા તથા ભાવનગર મહાનગર ભાજપાના ઉપપ્રમુખ શૈલેષભાઇ હુંબલ તથા અગ્રણીઓ વિજયભાઈ આહીર(, મહાવીરભાઈ ડાંગર, ગોવિંદભાઇ ભેટારીયા ઉપસ્થિત રહેતા,તેઓનું એન.એમ. રોયલા વણાર આહીર બોર્ડિંગ કમિટીના પ્રમુખ જેઠુરભાઈ બરાળ, સામતભાઇ કામળીયા, બી કે. આહીર, દિનેશભાઇ પોસાતર તથા યુવા આગેવાન હરદીપભાઈ રોયલા, વાલાભાઇ હરકટ,દાનુભાઈ દેસાઈ, જોરૂભાઇ મોભ, ભીમભાઇ મોભ, જોરૂભાઇ હરકટ નાઓ દ્વારા સાલ અને પુષ્પ હારથી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પરીક્ષાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને તમામ મદદની ખાત્રી આપેલ.આ પરીક્ષાર્થીઓને તેમના પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં ભીમભાઇ મોભ, અનકભાઈ મોભ , જોરૂભાઇ હરકટ (ઉમરલા ), મનુભાઈ પોપટ નાઓએ પોતાના વાહનો થકી ઉત્તમ મદદ કરી જહેમત ઉઠાવેલ અને બોર્ડિંગના ગૃહપતિ વિમલભાઈ ડાંગર અને દિલીપભાઈ પોસાતરે આપણા વડીલ સુરિંગબાપુ વાઘોશી તથા બોર્ડિંગના ટ્રસ્ટી સામતભાઇ કામળીયાના માર્ગદર્શનમાં તમામ મેનેજમેન્ટ કરી સામાજિક સેવા પૂરી પડેલ તેમજ કર્મયોગી સંગઠનનો પણ મહત્વનું યોગદાન રહ્યું છે.

Tags: Ahair samajbhavnagarlrd exam
Previous Post

ભાવનગર ખાતે યોજાશે મેગા આર્ટ પ્રદર્શન

Next Post

પોલીસ ભરતીના ઉમેદવારો માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
પોલીસ ભરતીના ઉમેદવારો માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા

પોલીસ ભરતીના ઉમેદવારો માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા

ભાવનગરમાં રથયાત્રા અને મહોરમ પૂર્વે પોલીસનું ફુટ પેટ્રોલિંગ: કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ

ભાવનગરમાં રથયાત્રા અને મહોરમ પૂર્વે પોલીસનું ફુટ પેટ્રોલિંગ: કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.