Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

dharmendravaghela by dharmendravaghela
2026-06-18 12:29:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી મહોરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયની અધ્યક્ષતામાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં યોજાયેલા આ પેટ્રોલીંગમાં નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલ, ગંગાજળિયાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ચૌહાણ, ઘોઘારોડના એ.એન.દેસાઇ, નિલમબાગના ડી.પી.ઉનડકટ, બોરતળાવના એચ.બી.ચૌહાણ તેમજ ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પી.એમ.અમીન સહિત વિવિધ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરો અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Tags: bhavnagarPOLICE FOOT PETROLING
Previous Post

વલ્લભીપુરમાં ‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’માં ૫૪૦ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન

Next Post

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.