Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મી શિક્ષકને અલંગ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

dharmendravaghela by dharmendravaghela
2026-06-18 12:32:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

અલંગ પોલીસ સ્ટેશનની ટીમે એક સગીરવયની પૂર્વ વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા શિક્ષકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૧૬ જૂન ૨૦૨૬ના રોજ ફરિયાદીએ અલંગ પોલીસ સ્ટેશનમાં આવીને રજુઆત કરી હતી કે, તેમની સગીર દીકરીનું કરણભાઇ વિનોદભાઇ પરમાર નામના શિક્ષકે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું છે. આ અંગે ગુનો નોંધીને તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.દેસાઇએ સંભાળી હતી. તેમણે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી યોગ્ય માર્ગદર્શન આપી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અલંગ પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપી કરણભાઇ વિનોદભાઈ પરમાર (ઉં.વ. ૩૦, રહે. રોહીદાસનગર, કરકોલીયા રોડ, સાઇબાબા મંદિર પાસે, શિહોર, જિ.ભાવનગર) ને પકડી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: alangDUSHKARMA
Previous Post

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

Next Post

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

dharmendravaghela

dharmendravaghela

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

શહેરના ટોળકીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

August 3, 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા
ભાવનગર

ગારીયાધાર- પાલીતાણા રોડ પર જાહેરમાં લાઈટના અજવાળામાં જુગાર રમતા પાંચ ગેમ્બલરો ઝડપાયા

August 3, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ શીતળા માતાના મંદિર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

August 3, 2026
Next Post
છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

ભારતીય શેરબજાર ખુલતાની સાથે ૮૦૦ પોઈન્ટનો કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.