Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

મોટા ખુટવડા પોલીસની રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન કાર્યવાહી, 3300ની રોકડ સહીત મુદામાલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:31:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના મોટા ખુટવડા પોલીસ સ્ટેશનની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે જેસર તાલુકાના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાં આણંદભાઇ હીમાશીયાના ઘર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં તીન પત્તીનો જુગાર રમી રહેલા 4 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાયેલ.
મોટા ખુટવડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડી ગોળ કુંડાળું વળીને હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સો આણંદભાઈ કાળુભાઈ હિમાશીયા ઉ.વ. ૪૦, જેન્તીભાઇ ઉર્ફે ટેકુ ભીમજીભાઈ ડાભી ઉ.વ. ૪૫, પ્રવિણભાઈ ધનજીભાઈ હિમાશીયા ઉ.વ. ૩૫ તથા
ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ હિમાશીયા ઉ.વ. ૫૦ને કોર્ડન કરી ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સો પાસથી અને જુગારના પટમાંથી રોકડા 3300 અને ગંજીપાના મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩,૩૦૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કરી ઉગલવાણના ચારેય આરોપીઓની કાયદેસર અટકાયત કરી છે અને તેમની વિરૂદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags: jesarJugar
Previous Post

મોટા ખુટવડાના શિતળાઈ પ્લોટમાં મોડી રાત્રે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ૪ ઝબ્બે

Next Post

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત
ભાવનગર

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

June 23, 2026
મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો
ભાવનગર

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

June 23, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

June 23, 2026
Next Post
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.