Friday, July 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

રથયાત્રાના પાવન અવસરે હળવા ઝાપટાં: વલભીપુરમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ નોંધાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-17 13:13:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગુરુવારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન દિવસે મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાવનગર શહેરમાં હળવો વરસાદ વરસતા રથયાત્રાના પર્વ પર વરસાદે જાણે શુકન સાચવ્યા હતા. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ધરતીપુત્રોએ આ વરસાદથી મોટી રાહત અનુભવી છે.
વરસાદના આગમન સાથે જિલ્લાના અલગ-અલગ પંથકોમાં મેઘમહેર જોવા મળી હતી.જેમાં વલભીપુર પંથકમાં સવા ઇંચ, પાલીતાણા પંથક અને ઉમરાળા પંથકમાં અડધાથી પોણો ઇંચ તેમજ ગારિયાધાર અને મહુવા પંથકમાં 6- 6 મી.મી. વરસાદ પડ્યો હતો.અને ભાવનગર શહેરમાં હળવા ઝાપટા વરસ્યા હતા.
વરસાદના આ આગમનથી સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભાવનગર જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવારે રાત્રિના સમયે ભાવનગર શહેરમાં ભેજનું પ્રમાણ ૭૯% નોંધાયું હતું. આ ઉપરાંત, વાતાવરણમાં સરેરાશ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. લાંબા વિરામ બાદ વરસાદની ફરી શરૂઆત થતાં ખેડૂતોના પાકને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.

Tags: bhavnagarrain in valbhipur
Previous Post

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક
ભાવનગર

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

July 17, 2026
આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો
ભાવનગર

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

July 17, 2026
સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન
ભાવનગર

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

July 17, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.