Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 12:15:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરના મીણબત્તી સર્કલ પાસે જોગર્સ પાર્ક વિસ્તારમાં ગત ગઈકાલે તા.૧૯ જુલાઈના રોજ સાંજના સુમારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
શહેરના અલકા રોડ પર રહેતા સમીર કાદરભાઈ મલેક (ઉ.વ.૨૧) અને તેમનો મિત્ર રિઝવાન કુરેશી પોતાનું બાઈક નંબર GJ-04-EE-3366 લઈને નીલમબાગથી હિમાલિયા મોલ તરફ જઈ રહ્યા હતા.આ દરમિયાન, રોંગ સાઈડમાંથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક એક્ટિવા નંબર GJ-04-CL-1202 ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. સમીરને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ બાઈક ચલાવી રહેલા રિઝવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયો હતો. અકસ્માત સર્જીને એક્ટિવા ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત રિઝવાનને તાત્કાલિક ખાનગી વાહનમાં સરટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સમીર મલેકે ફરાર એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: ccident in jogaspark
Previous Post

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

Next Post

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

July 21, 2026
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ
ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

July 21, 2026
ભાવનગર

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

July 21, 2026
Next Post

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.