Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મૂળઘરાઈ ગામે રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી શખ્સ ફરાર

મકાનમાં કબાટ નીચે છુપાવીને રાખેલી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગની બોટલો જપ્ત કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:37:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મૂળઘરાઈ ગામ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ઈશ્વરભાઈ ગોહિલ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને શંકાસ્પદ મકાનમાં રેડ કરી હતી.
દરોડા દરમિયાન આરોપી નિલેશભાઈ ઘરે હાજર મળી આવ્યા ન હતા, પરંતુ પોલીસે પંચોની હાજરીમાં મકાનની અંદર તપાસ કરતા કબાટ નીચેથી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કાચની નાની-મોટી બોટલો મળી આવી હતી. જેમાં પંજાબ વેચાણ અર્થેની રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ વ્હિસ્કીની બોટલો મળી કુલ ૮૬૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે પંચનામું કરી કબ્જે કર્યો હતો.
પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ઘરે હાજર નહીં મળી આવેલા આરોપી નિલેશભાઈ ઈશ્વરભાઈ ગોહિલ (રહે. મૂળઘરાઈ, તા. વલ્લભીપુર) ને ઝડપી પાડવા અને આ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગેની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Tags: darumuldharai
Previous Post

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

Next Post

રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ભાદ્રોડ પાસે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી: ૧.૫૦ લાખનું કર્યું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.