Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

ગુલવીરે 10000m દોડમાં, હરજિંદરે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર જીત્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 11:47:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય ખેલાડીઓએ ગ્લાસગોમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના 5મા દિવસે 2 સિલ્વર મેડલ જીત્યા. મંગળવારે મોડી રાત્રે લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે પુરુષોની 10 હજાર મીટરની રેસમાં બીજું સ્થાન મેળવ્યું. તેઓ આ ઇવેન્ટમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા.આ પહેલા હરજિંદર કૌરે કુલ 227 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર જીત્યો. જ્યારે, ભારતના 3 બોક્સરોએ પણ પોતપોતાની વેઇટ કેટેગરીની મેચ જીતીને મેડલ પાક્કા કરી લીધા છે. ત્રણેય સેમિફાઇનલમાં પહોંચી ગયા છે.
ગુલવીરના સિલ્વર પછી મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ સહિત 12 પદકો સાથે 9મા નંબર પર પહોંચી ગયું છે. જ્યારે, ઓસ્ટ્રેલિયા 35 ગોલ્ડ સાથે કુલ 80 મેડલ સાથે ટોચ પર છે.સ્કોટસ્ટાઉન સ્ટેડિયમમાં ભારે વરસાદ અને ભીના ટ્રેકમાં ગુલવીરે 27:49.78 સેકન્ડનો સમય લીધો હતો ગુલવીર સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સિરસા ગામના વતની છે અને ભારતીય સેનામાં નાયબ સુબેદાર છે. તેમણે સેનામાં ભરતીની તૈયારી માટે દોડવાનું શરૂ કર્યું હતું. 2018માં ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં જોડાયા પછી તેમણે એથ્લેટિક્સને ગંભીરતાથી અપનાવ્યું.

Tags: cwg medal india
Previous Post

જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા

Next Post

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.