• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાલીતાણાના માયઘાર ગામેથી અલ્ટો કાર સાથે અડધા લાખનો વિદેશી દારૂ ઝડપાયો

શિવ મંદિર પાસેથી રૂ. ૨.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો, તળાજાનો શખ્સ વોન્ટેડ જાહેર

dharmendravaghela by dharmendravaghela
2026-08-05 12:55:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે માયઘાર ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી મારૂતિ સુઝુકી અલ્ટો કાર ઝડપી પાડી હતી પોલીસે આ રેડમાં દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. ૨,૫૦,૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમી મુજબ, માયઘાર ગામ ખાતે શિવ મંદિર પાસે એક સિલ્વર કલરની અલ્ટો કાર (નંબર GJ-04-M-9453) શંકાસ્પદ હાલતમાં ઊભી હતી. પોલીસ ટીમે પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા પાછળની સીટમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮ પેટીઓ મળી આવી હતી. જેમાં રોયલ ચેલેન્જ વ્હીસ્કીની કુલ ૯૬ બોટલો (કિંમત રૂ. ૪૯,૯૨૦) મળી આવી હતી.
પોલીસે કારના ચાલક ચંદુભાઈ લાખાભાઈ ડાભી (ઉં.વ. ૩૭, રહે. ગરાજીયા, તા.પાલીતાણા) ને ઝડપી પાડી અટકાયત કરી છે. પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો ટીમાણાના અનીિલભાઈ પાસેથી લાવ્યા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ કબજે કરી ચંદુભાઈ ડાભી તથા વોન્ટેડ અનીલભાઈ વિરુદ્ધ પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
——————————-

 

Tags: darupalitana
Previous Post

મહુવાયાર્ડમાં વેપારી ઉપર હુમલો: ભત્રીજાના લેવડ- દેવડ બાબતે મારામારી અને તોડ ફોડ

Next Post

તળાજાના રાળગોન ગામે વાડીના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

તળાજાના રાળગોન ગામે વાડીના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

તળાજામાં જૂની અદાવતે લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો: સગર્ભા મહિલા સહિત 4ને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In