• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના રાળગોન ગામે વાડીના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

dharmendravaghela by dharmendravaghela
2026-08-05 12:59:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા પોલીસ સ્ટેશનની ટીમે તળાજા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાળગોન ગામે રેડ કરી હતી. આ રેડ દરમિયાન રાળગોનથી બગદાણા જતા રોડ પર આવેલી વાડીના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જપ્ત કર્યો હતો.
તળાજા પોલીસે પંચોની હાજરીમાં વાડીના રહેણાંક મકાનના રસોડા પાસેથી તલાશી લેતા ત્યાંથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં મધ્યપ્રદેશમાં વેચાણ માટેના માર્કાવાળી ૧૮૦ એમ.એલ.ની કંપની સીલપેક વિદેશી દારૂની બોટલો નંગ ૧૫ (કિંમત રૂ. ૨,૦૨૫) મળી આવી હતી. રેડ દરમિયાન મકાન માલિક ભયલુભા રણજીતસિંહ ગોહિલ હાજર મળી આવ્યા ન હતા.આ મામલે પોલીસે પ્રોહિબિશન કલમ ૬૫(એ)(એ) અને ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરી, હાજર ન મળી આવેલા ભયલુભા રણજીતસિંહ ગોહિલ રહે. રાળગોન, તા. તળાજા,વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: daruralgonTalaja
Previous Post

પાલીતાણાના માયઘાર ગામેથી અલ્ટો કાર સાથે અડધા લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Next Post

તળાજામાં જૂની અદાવતે લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો: સગર્ભા મહિલા સહિત 4ને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

તળાજામાં જૂની અદાવતે લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો: સગર્ભા મહિલા સહિત 4ને ઇજા

ઇલોન મસ્કનું મહાકાય ‘ફાલ્કન-9’ રોકેટ ચંદ્ર સાથે અથડાયું

ઇલોન મસ્કનું મહાકાય 'ફાલ્કન-9' રોકેટ ચંદ્ર સાથે અથડાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In