Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી પર હુથીઓનો મોટો હુમલો,નાગરિકોને બનાવ્યા નિશાન

સાઉદી સેનાએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-08-07 12:18:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યમન સરહદે સાઉદી અરેબિયાના નજરાનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ હુમલો કર્યો છે. આ હુમલામાં 4 વર્ષના બાળક સહિત 11 નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 7 સાઉદી, 1 યમની, 2 ઇજિપ્તીયન અને 1 પાકિસ્તાની પ્રવાસી સામેલ છે. સાઉદી સેનાએ તેને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ હુમલાથી સરહદી તણાવ વધ્યો છે.
યમન સરહદ નજીક આવેલા સાઉદી અરેબિયાના નજરાન વિસ્તારમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 4 વર્ષના બાળક સહિત 11 નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એપ્રિલ 2022 માં થયેલા યુદ્ધવિરામ બાદ સરહદી વિસ્તારમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. સાઉદી સેનાએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.
સાઉદી અરેબિયાની સેનાના પ્રવક્તા તૂર્કિયે અલ-મલ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘાયલોમાં 7 સાઉદી નાગરિકો, 1 યમની, 2 ઈજિપ્તીયન અને 1 પાકિસ્તાની પ્રવાસી સામેલ છે. હુથી મિલિશિયાએ જાણીજોઈને સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબાર અને રોકેટ દાગ્યા હતા. અલ-મલ્કીએ કડક શબ્દોમાં કહ્યું કે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવું એ ‘કસ્ટમરી ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લો’ નો સીધો ભંગ છે.
યમન સૈન્ય કેમ્પ પર પણ હુમલો: 30 સૈનિકોના મોત


નજરાનમાં થયેલા હુમલાના થોડા કલાકો પહેલા જ હુથી બળવાખોરોએ મધ્ય અને પૂર્વ યમનમાં પણ મોટા આક્રમણની જવાબદારી લીધી હતી. યમનના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મારીબ (Marib) અને હદરામૌત (Hadramout) પ્રાંતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના લશ્કરી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં ઓછામાં ઓછા 30 સરકારી સૈનિકોના મોત થયા છે અને 50 થી વધુ સૈનિકો ઘાયલ થયા છે.

Tags: houthi attackSaudi Arabia
Previous Post

કચ્છના સરક્રીક પર ચીન-પાકિસ્તાનની નાપાક ચાલ. ભારતની સમુદ્રી સરહદે અસ્થિરતા ફેલાવવાનું શરુ

Next Post

ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!
તાજા સમાચાર

હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!

August 7, 2026
ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી
તાજા સમાચાર

ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી

August 7, 2026
ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા

August 7, 2026
Next Post
ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા

ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા

ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી

ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.