• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય સેનાની ટેન્કોની તાકાત વધશે, સ્વદેશી APU માટે 586 કરોડની ડીલ

ટેન્કોમાં સ્વદેશી રીતે વિકસિત APU લગાવાશે, સ્વદેશીકરણની દિશામાં પગલું

dharmendravaghela by dharmendravaghela
2026-09-22 12:06:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશની સુરક્ષા માટે અત્યા આધુનિક હથિયારો અને ટેક્નોલોજીની ખરીદી કરવામાં આવી રહી છે. જે દરમિયાન આર્મીને વધુ મજબૂત કરવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે T-72 અને T-90 ટેન્કો માટે સ્વદેશી ઓક્ઝિલરી પાવર યુનિટ્સ (APUs)ખરીદવા રૂપિયા 586 કરોડનો કરાર કર્યો છે.
આ કરાર હેઠળ બે પ્રકારના ટેન્ક માટે સ્વદેશી ઓક્સિલરી પાવર યુનિટ્સ (APUs)મેળવવામાં આવશે. APU ટેન્કની વિવિધ મહત્વપૂર્ણ પ્રણાલીઓને પાવર પૂરો પાડે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વદેશી APUનો સમાવેશ સેનાના મિકેનાઇઝ્ડ ફોર્મેશન્સની સજ્જતા, વિશ્વસનીયતા અને સતત કાર્યકારી ક્ષમતાને મજબૂત બનાવશે.સંરક્ષણ મંત્રાલયે 21 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં ‘એક્યુરેટ ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.
આ કરાર હેઠળ, T-72 અને T-90 ટેન્કોમાં સ્વદેશી રીતે વિકસિત APU(ઓક્ઝિલરી પાવર યુનિટ્સ) લગાવવામાં આવશે.મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ખરીદી સશસ્ત્ર પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ પ્રણાલીઓના સ્વદેશીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે ‘મેક-II’શ્રેણી હેઠળ હાથ ધરવામાં આવેલા ઉદ્યોગ-આધારિત સંશોધન અને વિકાસને ઉત્પાદન અને સેનામાં સામેલ કરવાની પ્રક્રિયામાં પરિવર્તિત કરવાની સફળતાને પણ દર્શાવે છે.

Tags: apu contractIndian Armytank
Previous Post

કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

Next Post

શનીવારથી સતત પાંચ દિવસ બેંકો રહેશે બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
શનીવારથી સતત પાંચ દિવસ બેંકો રહેશે બંધ

શનીવારથી સતત પાંચ દિવસ બેંકો રહેશે બંધ

આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In