• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ‘મુરાસુ’ ચક્રવાતે મચાવ્યો કહેર

120 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 32 ટ્રેનો અને 11 ફ્લાઇટ્સ રદ; આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2026-11-03 11:40:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકતાં ભારે તારાજીની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાના કારણે 100થી 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેનાં ઝાપટાં 120 કિ.મી. સુધી પહોંચ્યાં હતાં. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે 3:30થી 5:30 દરમિયાન નેલ્લોર અને નરસપુર વચ્ચે ઓંગોલ નજીક લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં કેટલીક બોટ ફસાઈ હતી. જોકે તેમાં સવાર લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ચક્રવાતની અસરથી દક્ષિણ મધ્ય રેલવે અને પૂર્વ તટ રેલવેની આશરે 32 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પરથી 11 ફ્લાઇટ્સ રદ થઈ છે. અન્ય એરપોર્ટ પર પણ વિમાની સેવાઓ ખોરવાઈ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને પગલે 3થી 5 નવેમ્બર દરમિયાન ઘાટ વિસ્તારોમાં મુસાફરી ટાળવા ચેતવણી અપાઈ છે. તેલંગાણાના ખમ્મમ, નલગોંડા, સૂર્યાપેટ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, આંધ્ર પ્રદેશમાં અગાઉના ‘અર્નબ’ ચક્રવાતના નુકસાનમાંથી ખેડૂતો હજુ બહાર આવ્યા નથી, ત્યાં મુરાસુના કારણે ડાંગર, કપાસ, મગફળી અને શેરડી સહિતના પાકોને નુકસાનની ભીતિ વધી છે. સતત વરસાદને પગલે ખેડૂતોની ચિંતા ઘેરી બની છે.

Tags: andhra pradeshmussu cyclone
Previous Post

મણિપુરમાં બે કુકી યુવકોની હત્યા બાદ ફરી ભડકો: બંધ વધુ 48 કલાક સુધી લંબાવાયો

Next Post

ટ્રમ્પના શાંતિના સંકેતો વચ્ચે ઈરાનના કેશમ ટાપુ ઉપર અમેરિકાનો ગુપ્ત હવાઈ હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
ટ્રમ્પના શાંતિના સંકેતો વચ્ચે ઈરાનના કેશમ ટાપુ ઉપર અમેરિકાનો ગુપ્ત હવાઈ હુમલો

ટ્રમ્પના શાંતિના સંકેતો વચ્ચે ઈરાનના કેશમ ટાપુ ઉપર અમેરિકાનો ગુપ્ત હવાઈ હુમલો

નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હવામાંજ બે હેલિકોપ્ટર ટકરાયા ભારતીય ટૂરિસ્ટનું મોત

નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હવામાંજ બે હેલિકોપ્ટર ટકરાયા ભારતીય ટૂરિસ્ટનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In