Wednesday, June 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવરાત્રીમાં વરસાદનું જોખમ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સજાર્યું,

aaspassdaily by aaspassdaily
2022-09-23 10:34:20
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 23, 24, 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.
હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે અને 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

Tags: gujaratrain disturb navratri
Previous Post

કોઈમ્બતુરમાં ભાજપ કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી એટેક

Next Post

વડોદરા રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
ભાવનગરમાં રથયાત્રા અને મહોરમ પૂર્વે પોલીસનું ફુટ પેટ્રોલિંગ: કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા અને મહોરમ પૂર્વે પોલીસનું ફુટ પેટ્રોલિંગ: કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ

June 17, 2026
પોલીસ ભરતીના ઉમેદવારો માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા
ભાવનગર

પોલીસ ભરતીના ઉમેદવારો માટે તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા

June 17, 2026
Next Post
વડોદરા રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર

વડોદરા રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર

દિલ્હી-NCR ભારે વરસાદને લઇ ‘યલો એલર્ટ’ જાહેર

દિલ્હી-NCR ભારે વરસાદને લઇ 'યલો એલર્ટ' જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.