Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માલણકા ગામની સીમમાં જુગાર રમતા ભાવનગરના ૯ શખ્સો રંગેહાથ ઝડપાયા

રુવા ગામનો શખ્સ બાવળની કાંટમાં જુગરનો અખાડો ચલાવતો હતો : ભાગવા જતા એક ઇસમને ઇજા

aaspassdaily by aaspassdaily
2023-02-13 13:58:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વરતેજ તાબેના માલણકા ગામની સીમમાં બાવળની કાંટમાં જુગાર રમતા ૯ ઇસમોને વરતેજ પોલીસે ઝડપી લઇ રોકડ રકમ, મોબાઈલ, વાહનો મળી કુલ રૂ.૨.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરના રુવાનો શખ્સ આ સ્થળે જુગારનો અખાડો ચલાવતો હોવાનું પોલીસ તપાડમાં ખુલ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરતેજ પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બુધેલ ગામથી માલણકા ગામ તરફ જતા રસ્તા પર માલણકા ગામની સીમમાં બાવળની કાટમાં ખુલ્લી જગ્યામાં દુર્ગેશ ઉર્ફે ડુટો સુરેશભાઈ મકવાણા રહે. રુવા, ૨૫ વારીયાવાળો બહારથી માણસો લાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે વરતેજ પોલીસે બાલણકા ગામની સીમમાં દરોડો પાડીને કુંડાળું વળી જુગાર રમતા રાજુ ઉર્ફે બુધો ખોડીદાસ ભાઈ ડાભી રહે. ભરતનગર, ભાવનગર, મજીદ રહેમાનભાઈ પઠાણ રહે. કુંભારવાડા, ભાવનગર,દુર્ગેશ સુરેશભાઈ મકવાણા રહે. રુવા ગામ ભાવનગર, સંજય જસાભાઇ જાંબુચા રહે. ઘોઘા જકાતનાકા, ભાવનગર, જયદીપ હિતેશભાઈ ડાભી રહે. રૂવાપરી ચોક, ખેડૂતવાસ, ભાવનગર, પ્રકાશ કાંતિભાઈ બાંભણિયા રહે. ક.પરા, ભાવનગર, વિક્રમ શંકરભાઈ મકવાણા રહે. રાણીકા, ભાવનગર, રાજ દીપકભાઈ દાઉદીયા રહે. ભરતનગર ભાવનગર અને ઇદ્રિશ અહેમદભાઈ પઠાણ રહે. કુંભારવાડા, ભાવનગરવાળાને ઝડપી લઇ રોકડા રૂ.૭૨,૨૯૦, ૫ મોબાઈલ,મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૬૯,૨૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન ભાગવા માટેની કોશિશ કરતા એક ઇસમને જમણા હાથે ઇજા થઈ હોવાનું જાણવા મળેલ છે.
વરતેજ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: bhavnagarJugarmalankavartej
Previous Post

જમનાકુંડ, પ્રભુદાસ અને શિશુવિહારમાં ઓપરેશન દબાણ હટાવ, ૧૫ કેબીન જપ્ત

Next Post

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઝેરી દવા પી ગયેલ હાથબની યુવતીનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા યુવતીએ કર્યાં ઝેરના પરખા

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઝેરી દવા પી ગયેલ હાથબની યુવતીનું મોત

તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.