Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડસ્માની ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીના મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ સાથે અભ્યાસ કરનાર જ નીકળ્યો હત્યારો

મહેસાણાના વડસ્માની કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુ મામલે ખુલાસો થયો છે

cradmin by cradmin
2023-05-03 10:45:26
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થીએ કરી વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. પ્રેમ સંબધ રાખવા દબાણ કરી લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી વિદ્યાર્થી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રણવ ગાવિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના ઉમરગામ તાલુકાના કછી ગામની તિતિક્ષા પટેલ (ઉં.વ 21) વડસ્મા નજીક આવેલી શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. આ યુવતી થોડા દિવસો પહેલા કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી. સાથે જ કોલેજનો એક યુવક પણ ગુમ થઈ ગયો હતો. જેની પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે દિવસ અગાઉ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરોની મદદથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

 

Previous Post

એક મહિનામાં 200 વીજ યુનિટ વાપરનારાઓને 138 રૂપિયાનો વધારો

Next Post

વોટસએપ એન્ડ્રોઈડ ટેબલેટ પર લાવશે સાઈડ બાય સાઈડ ફીચર

cradmin

cradmin

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
વોટસએપ એન્ડ્રોઈડ ટેબલેટ પર લાવશે સાઈડ બાય સાઈડ ફીચર

વોટસએપ એન્ડ્રોઈડ ટેબલેટ પર લાવશે સાઈડ બાય સાઈડ ફીચર

ગો ફર્સ્ટ  નાદાર: 8000 નોકરીઓ તથા ભારતીય બેન્કોના રૂા.6500 કરોડ જોખમમાં

ગો ફર્સ્ટ નાદાર: 8000 નોકરીઓ તથા ભારતીય બેન્કોના રૂા.6500 કરોડ જોખમમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.