Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિંદુ રાષ્ટ્ર બને

ધર્માંતરણ અટકાવવા આદિવાસી વિસ્તારોમાં કથા કરી ઘર વાપસી કરાવીશું : ધીરેન્દ્ર શાસ્ત્રી

Dhirendra Krishna Shastri

Dhirendra Krishna Shastri

aaspassdaily by aaspassdaily
2023-05-27 11:06:12
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત
શુક્રવારે લિંબાયતમાં બે દિવસનો દિવ્ય દરબાર શરૂ થયો હતો. લિંબાયતના નિલગીરી મેદાનમાં ખિચોખચ ભીડ ઉમટી હતી. બપોરે 2 વાગ્યાથી જ જનમેદની ઉભરાવા લાગી હતી. દિવ્ય દરબારનો સમય સાંજે 5 વાગ્યાનો હતો પરંતુ ગરમીને પગલે ધીરેન્દ્ર શાસ્ત્રી મોડા આવ્યાં હતાં. લોકો તડકામાં પણ એક નજર ધિરેન્દ્ર શાસ્ત્રીને જોવાં દિવ્ય દરબારમાં બેઠાં જ રહ્યાં હતાં. કાર્યક્રમમાં પોલીસે વ્યવસ્થા જાળવવા મથામણ વધુ કરવી પડી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ માનવમહેરામણ જોતાં કહ્યું હતું કે, સુરતમાં લોકોનું સંગઠન છે. ગુજરાતના લોકો પણ સંગઠિત થઈ જશે તો ભારત છોડો, પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશું.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે આદિવાસીઓ વચ્ચે જઈ કથા કરીશું અને ધર્મ પરિવર્તન કરનારાની ઘરવાપસી કરાવીશું, ભાજપના ઘણાં આયોજકો છે આપનો કાર્યક્રમ હાઈજેક કર્યો છે? તેમ પુછાતાં તેમણે કહ્યું હતું કે, હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી મારી સાથે સપા., કોંગ્રેસ, ભાજપ દરેક પાર્ટીના લોકો મારા શિષ્ય છે. મારી એક જ પાર્ટી છે બજરંગબલી.
વધુમાં લોકોને જણાવ્યું કે, સુર્યપૂરથી ઓળખાતાં અતિપ્રાચિન પ્રદેશનો ડંકો પુરા વિશ્વમાં ગુંજે છે દરેક દેશમાં ગુજરાતી સુરતની સીરત જોઈ ગદગદ થઈ ગયો છું. તેઓ ગુજરાતના પાગલો, સુરતના મારા પાગલો વારંવાર કહેતાં હતાં. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ હું ધન લેવા આવ્યો નથી. સન્માન લેવા આવ્યો છું.

Previous Post

અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

Next Post

મુંબઈને હરાવી જીત અંકે કરતી ગુજરાત ટાઈટન્સ

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
મુંબઈને હરાવી જીત અંકે કરતી ગુજરાત ટાઈટન્સ

મુંબઈને હરાવી જીત અંકે કરતી ગુજરાત ટાઈટન્સ

વરસાદના કારણે ફાઈનલ મેચ રદ્દ

વરસાદના કારણે ફાઈનલ મેચ રદ્દ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.