Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈમરાન ખાનનું મગજ બરાબર ન હોવાનો તબીબોનો રિપોર્ટ!

પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ જાહેર કર્યા : ઈમરાન કોકેઇન લે છે તેમ પણ જણાવ્યું

aaspassdaily by aaspassdaily
2023-05-27 11:06:05
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ જ લેતો નથી. શુક્રવારે પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ જાહેર કર્યા હતા. જેમાં અનેક ચકચારી ખુલાસા થયા છે અને રિપોર્ટમાં તેઓની માનસિક સ્થિતિને લઈને પણ ખુલાસા થયા છે. એટલું જ નહીં ગત વર્ષે રેલી દરમિયાન લાગેલી ગોળીથી પગમાં ફેક્ચરને પણ ઢોંગ ગણાવ્યું હતું. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદીરે પ્રેસ કોન્ફરન્સ મારફતે ઇમરાન ખાનનો મેડિકલ રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
અબ્દુલ કાદીરે માહિતી આપતા જણાવ્યું કે અલ કાદિર ટ્રસ્ટના કેસમાં સંડોવણી બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપડ કરાય છે. 9 મે ના રોજ તેમના યુરીન સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેની ચકાસણી દરમિયાન સામે આવ્યું કે તે કોકીન અને આલ્કોહોલ જેવા પદાર્થનું સેવન કરતો હતો. વધુમાં વરિષ્ઠ પાંચ ડોક્ટરોની પેનલે તેમની માનસિક સ્થિતિ અંગે પણ શંકા ઉપજાવી હતી. જેમા તેમનું મગજ બરાબર ન હોવાનો દાવો કરાયો છે
ખાનના યુરિનના રિપોર્ટમાં આલ્કોહોલ અને કોકિંગ જેવા ઝેરી પદાર્થોની હાજરી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે મેડિકલ રિપોર્ટમાં તેમના પગમાં તોટેલા હાડકા અંગેના કોઈ પણ ઉલ્લેખ ન હોવા છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી પગમાં પ્લાસ્ટર લગાવીને રાખે છે જે પણ શરમજનક બાબતો હોવાનું જણાવ્યું હતું.
મહત્વનું છે કે ગયા વર્ષે 3 નવેમ્બરે પંજાબ પ્રાંતમાં સંઘીય સરકાર સામેની કૂચ દરમિયાન ફાયરિંગ થયું હતું. જેમાં તેમને પગમાં ગોળી વાગી હતી. પટેલે કહ્યું, કે ક્યારેય કોઈને ત્વચા કે સ્નાયુ પરના ઘા પર પ્લાસ્ટર લગાવતા જોયા છે? હવે પાકિસ્તાન મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલ સંસ્થાને ડૉક્ટર સામે શિસ્તભંગના પગલાં માટે પત્ર લખશે. કારણ કે તેઓનો પગ ભાંગી ગયો તે વાત ખોટી હતી. ભ્રષ્ટાચારના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટથી ખાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈ અને તેના સમર્થકો પરના ક્રેકડાઉન વચ્ચે ખાનનો મેડિકલ રિપોર્ટ રજૂ કરાયો હતો.

Previous Post

કોટેશ્વર નજીક ટાપુ પરથી મળ્યુ ૫ કરોડનું ડ્રગ્સ

Next Post

અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

aaspassdaily

aaspassdaily

Related News

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ
આંતરરાષ્ટ્રીય

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

June 20, 2026
Next Post
અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિંદુ રાષ્ટ્ર બને

ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિંદુ રાષ્ટ્ર બને

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.