Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અમિત શાહ મણીપુર પહોંચ્યા: હિંસામાં વધુ 5 ના મોત

સતત ચાલી રહેલી હિંસાથી કેન્દ્ર ચિંતાતુર: ગૃહમંત્રી ત્રણ દિવસ ઈમ્ફાલમાં રોકાશે

aaspassdaily by aaspassdaily
2023-05-29 12:16:08
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉતરપુર્વના રાજા મણીપુરમાં સતત વણસી રહેલી સ્થિતિ વચ્ચે ગઈકાલે સૈન્ય વડા ઈમ્ફાલ પહોંચ્યા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ નાના રાજયની ત્રણ દિવસની મુલાકાતે પહોંચી ગયા છે અને રાજયમાં સર્જાયેલી દાવાનળ જેવી સ્થિતિમાં તેઓ નિર્ણાયક પગલાની જાહેરાત કરશે.
આ વચ્ચે છેલ્લા બે દિવસમાં ચાલી રહેલી હિંસામાં તોફાનીઓએ ઠેરઠેર આગજની અને હુમલાઓ ચાલુ રાખ્યા છે અને ગોળીબારમાં વધુ 5 ના મૃત્યુ થતા હવે આ હિંસામાં માનવ ખુવારી સતત વધતી જાય છે. સૈન્યએ પરીસ્થિતિ પર અંકુશ લેવાનાં પ્રયાસ કર્યા છે પણ તોફાનીઓ સામાન્ય નાગરિકોને હ્યુમન-શિલ્ક તરીકે આગળ ધરીને તેના કૃત્યોને અંજામ આપી રહ્યા છે અને આ અંગેના સંદેશાઓ ભારતીય સેનાએ આંતરતા ઘટસ્ફોટ થયો છે કે આ રાજયમાં વ્યાપક હિંસાની તૈયારી છે.ખાસ કરીને નિર્દોષ નાગરિકો આ પ્રકારના હુમલાનો ભોગ બને છે તેથી હવે સૈન્યએ નાગરિકોને તેમના ઘરમાં જ રહેવા માટે ચેતવણી આપી છે.

Previous Post

મન્ડે મેજીક! સેન્સેકસ 63000ને પાર

Next Post

500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
કોલસા માફિયાઓના કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઇડીના વ્યાપક દરોડા
તાજા સમાચાર

કોલકાતામાં રાશન કૌભાંડ મામલે ઈડીના એક સાથે નવ સ્થળોએ દરોડા

April 25, 2026
Next Post
500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે  સીધી કાર્યવાહી

ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે સીધી કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.