Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

મન્ડે મેજીક! સેન્સેકસ 63000ને પાર

અમેરિકાનો ડીફોલ્ટ થવાનો ખતરો ટળી જતા વૈશ્વીક સ્તરે હાશકારો

aaspassdaily by aaspassdaily
2023-05-29 12:15:01
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

ભારતીય શેરબજાર તેજીની હરણફાળ ભરતુ રહ્યું હોય તેમ આજે ઓલરાઉન્ડ લેવાલીથી જોરદાર તેજી થઈ હતી. હેવીવેઈટ રોકડા સહીત મોટાભાગનાં શેરોમાં ઉછાળાથી સેન્સેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 63000 ના લેવલને કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે નવા સપ્તાહનો પ્રારંભ જ તેજીનાં ટોને થયો હતો.અમેરીકાનું દેવા સંકટ ડીફોલ્ટનો ખતરો ટળી જવાને પગલે સારી અસર થઈ હતી. 1લી જુનની ડેડલાઈન પૂર્વે જ સહમતી થઈ જતા માત્ર ભારત જ નહિં સમગ્ર વિશ્વને હાશકારો અનુભવાયો હતો.
અમેરીકા ડીફોલ્ટ થવાના સંજોગોમાં વિશ્વસ્તરે ગંભીર આર્થિક અસર થવાનું સ્વાભાવીક હતું. જર્મની પછી સિંગાપોર પણ આર્થિક મંદિમાં સપડાયાના નેગેટીવ કારણને ડીસ્કાઉન્ટ કરી દેવાયું હતું. અમેરીકી સંકટ ટળવાથી વિદેશી તેજી માટે ટેકારૂપ બની હતી કોર્પોરેટ પરીણામો સારા આવી રહ્યા હોવાથી તથા અલનીનોનાં જોખમ વચ્ચે પણ ચોમાસુ સામાન્ય બની રહેવાની હવામાન ખાતાની આગાહી જેવા પરીબળો પણ તેજી માટે ટેકારૂપ બન્યા હતા.જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી નાણાં સંસ્થાઓએ મે મહિનામાં અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી કરી છે. આ આંકડાકીય રીપોર્ટ તેજીને ટેકાહે આપનાર બની રહ્યો છે. મંદીના કે ચિંતાજનક કોઈ કારણો નથી ત્યારે માર્કેટ તેજીનાં ઝોનમાં છે અને તેજીના માર્ગે વધુ આગળ વધી શકે છે.

Previous Post

તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ફરી એર્દોગન ચૂંટાયા સતત 11મી વખત જીત્યા ચૂંટણી: રશિયા અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ સહિત નેતાઓએ અભિનંદન પાઠવ્યા

Next Post

અમિત શાહ મણીપુર પહોંચ્યા: હિંસામાં વધુ 5 ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
અમિત શાહ મણીપુર પહોંચ્યા: હિંસામાં વધુ 5 ના મોત

અમિત શાહ મણીપુર પહોંચ્યા: હિંસામાં વધુ 5 ના મોત

500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.