Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસ ખીણમાં ખાબકી જતા 10 લોકોના મોત

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો

aaspassdaily by aaspassdaily
2023-05-30 13:32:57
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જમ્મુ ડીસીએ આ માહિતી આપી છે. જો કે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી.
અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત જમ્મુથી લગભગ 30 કિલોમીટર દૂર જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના જજ્જર કોટલી વિસ્તારમાં થયો હતો. બસમાં વૈષ્ણો દેવીના મુસાફરો પણ હાજર હતા. આ અકસ્માત સવારે થયો હતો, ત્યારબાદ આસપાસના વિસ્તારના લોકો અને પોલીસકર્મીઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. જમ્મુના એસએસપી ચંદન કોહલીએ જણાવ્યું કે જમ્મુમાં બસ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને લગભગ 55 લોકો ઘાયલ થયા છે. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે

Previous Post

ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ

Next Post

આઈઆઈટીમાં પ્રવેશ માટે 75 ટકા માર્કસનો નિયમ યોગ્ય: સુપ્રિમ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
આઈઆઈટીમાં પ્રવેશ માટે 75 ટકા માર્કસનો નિયમ યોગ્ય: સુપ્રિમ

આઈઆઈટીમાં પ્રવેશ માટે 75 ટકા માર્કસનો નિયમ યોગ્ય: સુપ્રિમ

નેપાળના PM ‘પ્રચંડ’ આજથી ભારત પ્રવાસે

નેપાળના PM 'પ્રચંડ' આજથી ભારત પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.