Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળના PM ‘પ્રચંડ’ આજથી ભારત પ્રવાસે

અનેક કરારો પર લાગશે અંતિમ મહોર! મહાકાલના પણ કરશે દર્શન

aaspassdaily by aaspassdaily
2023-05-31 10:35:32
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેપાળના વડાપ્રધાન આજથી 4 દિવસના ભારતના પ્રવાસે છે. પ્રવાસ પહેલા વડાપ્રધાન પ્રચંડે કહ્યું છે કે, તેઓ નવી દિલ્હીની સાથે લાંબા ગાળાના વીજ વેપારના મુદ્દાને ઉઠાવશે, આશા છે કે આ “મડાગાંઠ” ઉકેલાઈ જશે. ડિસેમ્બર 2022માં નેપાળના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી 68 વર્ષીય સીપીએન-માઓવાદી નેતાનો આ પ્રથમ વિદેશનો પ્રવાસ છે.
વડાપ્રધાન પ્રચંડ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ સાથે બંને દેશો વચ્ચે વર્ષો જૂના સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરશે. ડિસેમ્બર 2022માં સત્તા સંભાળ્યા બાદ નેપાળના વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે. આ દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ 2 જૂને મધ્યપ્રદેશના બે દિવસીય પ્રવાસે જશે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમનું સ્વાગત કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, “2 જૂને ઈન્દોર પહોંચ્યા બાદ PM પ્રચંડ ઉજ્જૈન જશે જ્યાં મહાકાલેશ્વર મંદિરના દર્શન કરશે.” અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, PM પ્રચંડ 3 જૂને ઈન્દોરમાં TCS અને ઈન્ફોસિસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની મુલાકાત લેશે અને તે જ દિવસે બપોરે તેઓ નવી દિલ્હી જવા રવાના થશે.

Previous Post

આઈઆઈટીમાં પ્રવેશ માટે 75 ટકા માર્કસનો નિયમ યોગ્ય: સુપ્રિમ

Next Post

અમેરિકા પહોંચ્યાં રાહુલ ગાંધી

aaspassdaily

aaspassdaily

Related News

ભારત સાથે જે કર્યું તે અન્ય દેશો પર પણ લાગુ કરશે: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના વહીવટી તંત્રની હવે નવી ટેરિફ નીતિ લાદવાની તૈયારી

April 29, 2026
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેન અથડાતા સાત લોકોના મોત

April 28, 2026
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ સુદાનની રાજધાની નજીક પ્લેન ક્રેશ થતા પાયલટ સહિત ૧૪ લોકોના મોત

April 28, 2026
Next Post
અમેરિકા પહોંચ્યાં રાહુલ ગાંધી

અમેરિકા પહોંચ્યાં રાહુલ ગાંધી

નરેશ ટીકૈતે પહેલવાનોને મેડલ ગંગામાં નાખતા અટકાવ્યાં

નરેશ ટીકૈતે પહેલવાનોને મેડલ ગંગામાં નાખતા અટકાવ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.