Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કુસ્તી સંઘના વિવાદમાં બ્રિજભૂષણને કલીનચીટ

દિલ્હી પોલીસે કહ્યું; ભાજપ સાંસદ સામે કોઈ પુરાવા નથી: ઓલિમ્પિક વિજેતા પહેલવાનો ચીત્ત

aaspassdaily by aaspassdaily
2023-06-01 10:59:17
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં ઓલીમ્પીક વિજેતા સહિતના મેડલ વિજેતા મહિલા પહેલવાનોના જાતીય શોષણ તથા છેડછાડના આરોપમાં દિલ્હી પોલીસે કુસ્તીસંઘના પુર્વ અધ્યક્ષ બ્રિજભૂષણને કલીનચીટ આપી છે. એક તરફ પહેલવાનો હવે તેના મેડલ ગંગામાં વહાવવા સહિતના મુદે આગળ વધવા તૈયાર થયા હતા અને આમરણાંત ઉપવાસની પણ તૈયારી હતી તે વચ્ચે દિલ્હી પોલીસે તપાસ છતા હજું શા માટે બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ થઈ હતી તેના જવાબમાં જણાવ્યું કે બ્રિજભૂષણની ધરપકડ થઈ શકે તેવા કોઈ પુરાવા હજુ મળ્યા જ નથી તેથી તેઓની ધરપકડ કરવાનો પ્રશ્ર્ન જ નથી.
દિલ્હી પોલીસ આ અંગે હવે આગામી 15 દિવસમાં તેનો રિપોર્ટ અદાલતમાં રજુ કરીને બ્રિજભૂષણ સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરશે. ઉપરાંત જે કલમ પોકસો હેઠળ લગાવાઈ છે તેમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે અને તેથી તેમાં ધરપકડ માટે આગળ વધી શકે તેમ નથી. ઉપરાંત તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરતા નથી કે કોઈ પુરાવા પણ નાબુદ કરતા નથી. બીજી તરફ તેમની સામે જે ફરિયાદ પોકસો હેઠળ થઈ છે તેમાં તે મહિલા પહેલવાન સગીર નહી પુખ્ત હોવાનું પોલીસે શોધી કાઢયું છે. દિલ્હી પોલીસે સ્કુલમાંથી જે જન્મતારીખનું પ્રમાણપત્ર મેળવ્યું હતું તેમાં તે પુખ્ત ઉમરની હોવાનું જાહેર થયું છે જો કે તેના પિતાએ તેમની પુત્રી સગીર હોવાનો દાવો કર્યો છે.

Previous Post

આજથી સામાન્ય જનતા માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે ‘રાષ્ટ્રપતિ ભવન’

Next Post

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026
Next Post
ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.