Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિપરજોયના કારણે 5,000 કરોડના વ્યવહારો અટકશે: ફિશરીઝ, ટ્રાન્સપોર્ટ, મીઠા જેવા ઉદ્યોગોનો સૌથી મોટો માર

વાવાઝોડાના કારણે ધંધા છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ હાલતમાં: ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે બંધ

aaspassdaily by aaspassdaily
2023-06-16 10:12:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત પર બિપરજોયની અસરથી રાજ્યના ઉદ્યોગો પણ બાકાત નથી. ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ જગતના લોકોના જણાવ્યા પ્રમાણે ફ્શિરીઝ, સોલ્ટ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક તેમજ પોર્ટ જેવા ઉદ્યોગોને સૌથી વધુ અસર થઈ છે. ઇન્ડસ્ટ્રીના અનુમાન મુજબ બિપરજોયના કારણે અંદાજે રૂ.4,000-5,000 કરોડના વ્યવહારો અટકી પડશે.
વાવાઝોડાના કારણે ધંધા બંધ કરવા પડયા છે. લગભગ છેલ્લા ત્રણ-ચાર દિવસથી બધુ બંધ જેવી હાલતમાં છે જેના કારણે રોજિંદા વ્યવહારો અટકી પડયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ કરોડોના ટ્રાન્ઝેક્શન બંધ છે. વાવાઝોડું પસાર થઈ જાય પછી જ સાચી નુકસાની ખબર પડશે. હાલની સ્થિતિએ રોજનો જે રૂ. 400-500 કરોડનો બિઝનેસ થતો હતો તે અટકી પડયો છે.
ચોમાસું નજીક આવે એટલે ફિશિંગ ઉદ્યોગમાં કોલ્ડ સ્ટોરેજમાં માલ વધુ રાખવામાં આવે છે. વાવાઝોડાના કારણે પાવર કટ થાય તો આ માલ બગડી જવાનો ભય છે. આ સ્થિતિમાં હોસ્પિટલ્સ, આશ્રાય સ્થાનોને વીજ પુરવઠો આપ્યા બાદ, વેરાવળ વિસ્તારના કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગોનો પાવર પ્રાયોરિટી ધોરણે ચાલુ કરી આપવા અમે સરકારને પણ લખ્યું છે જેથી શક્ય એટલી ઓછી નુકસાની થાય.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યું કે, સાઈક્લોનના કારણે કચ્છમાં મેજર પોર્ટ કંડલા અને મુંદ્રા છેલ્લા 3 દિવસથી બંધ છે. કંડલામાં જ રોજના 15-20 દરે અને લિક્વિડ કાર્ગો જહાજ આવતા હોય છે. પોર્ટ્સ બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ઠપ્પ છે. આના કારણે પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગો પણ બંધ છે. આ વિસ્તારમાં જ દૈનિક રૂ. 200-250 કરોડના વ્યવહારો અટકી પડયા છે. અમારા અંદાજ મુજબ આ સ્થિતિમાં રૂ. 2000 કરોડ આસપાસ નુકસાની થવાની સંભાવના છે.

Previous Post

ગાંધીધામમાં 6.6 , ભુજમાં 5.3 ઇંચ વરસાદ

Next Post

માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી , 22 લોકોને ઈજા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી ,  22 લોકોને ઈજા

માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી , 22 લોકોને ઈજા

આજે રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે

આજે રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.