Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

દિલ્હી પર ફરી પુરનો ખતરો: યમુનાના પાણીમાં વધારો

ત્રણ દિવસથી યમુનાના જળસ્તરમાં ઉતાર-ચડાવ

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:11:43
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર પુરનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેનું કારણ યમુનાનું જળસ્તર છે. યમુનાનું જળસ્તર શુક્રવારે ફરી એક વાર ખતરાના નિશાન 205.34 મીટરને પાર કરી ગયું. શનિવાર સવાર 8 કલાક સુધી તે ઘટીને 205.18 મીટર થવાની આશા છે. આ અગાઉ શુક્રવાર સવારે જળસ્તર 205.34 મીટર હતું.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી યમુનાના જળસ્તરમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં યમુના ખતરાના નિશાન ઉપરથી વહી રહી હતી. ત્યાર બાદ મંગળવારની રાતે આઠ વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું. બુધવાર સવારે પાંચ કલાકે ઘટીને 205.22 મીટર રહી ગયું, જે બાદ જળસ્તરમાં ફરથી વધારો થવા લાગ્યો અને તે ખતરાનાથી નિશાનથી ઉપર વહેવા લાગી હતી.

Previous Post

તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Next Post

જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

મુંબઈમાં આજે પણ વરસાદનું ઓરેન્જ  એલર્ટ

મુંબઈમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.