Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખ્યાતિ હોસ્પિટલે 43 મહિનામાં PMJAYમાં જ 26.48 કરોડના ક્લેઈમ કર્યા

2 લાખથી વધારે રકમના 225 ક્લેઈમ; કુલ 4947 ઓપરેશન કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-11-26 11:46:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારી કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ એ છે કે, PMJAY યોજનામાંથી કોઈપણ ઓપરેશન કે સારવાર માટે અગાઉથી એપ્રૂવલ લેવી પડતી હોય છે અને તેમાં સમય લાગતો હોય છે, પણ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો ઓપરેશન માટે સરકાર પાસે જે પણ એપ્રૂવલ (પ્રિ ઓથ) માગે તેને ચપટી વગાડતાં જ મંજૂરી મળી જતી હતી. ખ્યાતિ હોસ્પિટલ સરકાર પાસેથી મંજૂરી મેળવતી હતી. 2021માં ખ્યાતિ હોસ્પિટલના PMJAY યોજના અંતર્ગત એનરોલમેન્ટ થયા બાદ નવેમ્બર 2024 સુધી કઈ તારીખે સારવાર કરી અને એ સારવાર માટે સરકાર સમક્ષ કેટલી રકમ ક્લેઈમ તરીકે મૂકી છે તેની વિગતો સામે આવી છે.
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં એનરોલ થયા પછી એટલે કે વર્ષ 2021ના મે માસથી 2024ના નવેમ્બર માસની 11 તારીખ સુધીમાં (ખ્યાતિકાંડ બહાર આવ્યો ત્યાં સુધીમાં) કુલ 4947 ઓપરેશન કર્યા છે. આ તમામ ઓપરેશન PMJAY યોજના અંતર્ગત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ ઓપરેશન અંતર્ગત કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રૂપિયાની રકમ માટેના ક્લેઈમ સરકારમાં કરવામાં આવ્યા છે. આ ક્લેઈમ કરેલી રકમમાંથી ખ્યાતિ હોસ્પિટલને કેટલા રૂપિયા મળી ચૂક્યા છે, તે જાણી શકાયું નથી. પણ ખ્યાતિ હોસ્પિટલે 26 કરોડથી વધારેની રકમના ક્લેઈમ 43 મહિનામાં જ કરી નાખ્યા હતા.

Advertisement
Tags: Ahmedabadgujaratkhyati hospitalpmjay
Previous Post

ન્યૂ જર્સીમાં ગાંધીનગરના યુવાન ભાડૂતે વડોદરાનાં વૃદ્ધાની હત્યા કરી ; કાર લઈને ભાગતાં પકડાયો

Next Post

વલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
વલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો

વલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો

GPSCના ઉમેદવારે હવે સંમતિપત્રક આપવું પડશે

GPSCના ઉમેદવારે હવે સંમતિપત્રક આપવું પડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.