Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પન્નામાં JK સિમેન્ટ પ્લાન્ટમાં દુર્ઘટના : 5નાં મોત, 30 ઘાયલ

બાંધકામ હેઠળની છતનો સ્લેબ ધરાશાયી થયો

aaspassdaily by aaspassdaily
2025-01-31 11:16:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશના પન્ના સ્થિત જેકે સિમેન્ટ પ્લાન્ટમાં ગુરુવારે અકસ્માત થયો હતો. પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતની સ્લેબ નાખવામાં આવી રહી હતી, જ્યાં સેંકડો મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્કેફોલ્ડિંગ પડી ગયો, જેની ઝપેટમા ઘણા મજૂરો આવી ગયા. પહેલા બે મજૂરોના મોતના સમાચાર હતા, જે બાદમાં વધીને 5 થઈ ગયા. લગભગ 30 કામદારો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
ASP આરતી સિંહે કહ્યું કે, રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘણા ઘાયલ મજૂરોને નજીકની કટની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. તે જ સમયે કાટમાળ નીચે દટાયેલા ઘણા મજૂરોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Previous Post

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિવાદ

Next Post

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

aaspassdaily

aaspassdaily

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

આગામી 20 વર્ષમાં બ્રિટન પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે : બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.