Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરમાં મેઘરાજાનું આજે ઓરેન્જ અને કાલે રેડ એલર્ટ

શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના : વહિવટી તંત્ર એલર્ટ, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર થયું સજ્જ- પ્રભારી મંત્રીએ તંત્ર સાથે બેઠક યોજી

jatinsanghvi by jatinsanghvi
2026-03-08 06:56:11
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીના પગલે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં આજે ઓરેન્જ ઝોન છે ત્યારે આવતીકાલે અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઇને રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે.જેના પગલે આજે પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. ગઇકાલે સોમવારે ગોહિલવાડ પંથકમાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં રાત્રે પણ વરસાદના હળવા-ભારે ઝાપટા શરૂ રહ્યાં હતાં. જ્યારે આજે પણ વરસાદી માહોલ યથાવત છે. બીજી બાજુ આજે મંગળવારે સવારે ઉમરાળા પંથકમાં એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડતા સર્વત્ર પાણી ભરાઇ જવા પામ્યા છે.પાંચ દિવસના ભારેથી અતિભારે વરસાદની આગાહીના સતત ત્રણ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે. ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ.? આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી જાેઇએ તો સૌથી વધુ ઉમરાળા પંથકમાં ૬૫ મીમી, વલ્લભીપુરમાં ૪૭ મીમી, ભાવનગર ૩૯ મીમી, સિહોરમાં ૩૬, પાલિતાણામાં ૩૩, જેસરમાં ૧૮, મહુવામાં ૧૭, તળાજામાં ૧૮, ઘોઘામાં ૧૬ તેમજ ગારિયાધાર પંથકમાં ૮ મીમી વરસાદ નોંધાયો છે. આમ ભાવનગર, સિહોર અને પાલિતાણા પંથકમાં દોઢ ઇંચ અને વલ્લભીપુર પંથકમાં બે ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર તથા ગ્રામ્ય પંથકમાં પડી રહેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામેલ. આ ઉપરાંત રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતાં.પાલિતાણામાં પડેલા વરસાદથી મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા હતાં. જ્યારે મહુવા પંથકમાં પણ વાસીતળાવ સહિત વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં. આ ઉપરાંત તળાજાના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ. ઉમરાળા પંથકમાં આજે સવારે પડેલા વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ જવા પામેલ. ભાવનગર શહેર અને જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે નદી-તળાવ તેમજ ચેકડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. જાે કે, સમગ્ર પંથકમાં પડી રહેલ ધીમી ધારના વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જાેવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં પણ વરસાદના જાેરદાર ઝાપટાથી રસ્તા ઉપર પાણી ભરાઇ જવા ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. કુંભારવાડા વિસ્તારમાં તેમજ રેલ્વે અન્ડરબ્રિજમાં પાણી ભરાઇ જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Tags: bhavnagarred alertyellow alert
Previous Post

ભારે વરસાદના પગલે ભાવ.-શિરડી, ભાવ.-જામજાેધપુરની એસ.ટી. બંધ

Next Post

સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ કેસમાં નેસવડના શખ્સને ૧૦ વર્ષની કેદ

jatinsanghvi

jatinsanghvi

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post

સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ કેસમાં નેસવડના શખ્સને ૧૦ વર્ષની કેદ

કચ્છના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ: સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.