Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લઠ્ઠાકાંડમાં 39 જિંદગીઓ હોમાઈ ગઈ

ભાવનગર-અમદાવાદ સિવિલમાં 87 દર્દીઓ સારવાર હેઠળ

aaspassdaily by aaspassdaily
2026-03-14 10:55:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

બોટાદના બરવાળા લઠ્ઠાકાંડે અનેક પરિવારો બરબાદ કરી દીધા છે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇના પતિ છીનવી લીધા, તો કોઇનો દીકરો છીનવી લીધો તો કોઇનો પુત્ર છીનવી લીધો. અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 39 લોકોના મૃત્યુ થયા છે. ભાવનગર સિવિલમાં કુલ 88 દર્દીઓને સારવાર માટે લવાયા હતા. જેમાંથી હાલમાં 72 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 2 દર્દીઓની હાલત ગંભીર છે. તો બીજી બાજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનામાં ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. બરવાળા 14માંથી 7 શખ્સોની અટકાયત કરાઇ છે. જ્યારે રાણપુરમાં 11 સામે ગુનો દાખલ કરાયો છે જ્યારે 6 શખ્સોને ઝડપી લેવાયા છે. તો ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે અને તમામની ધરપકડ કરી લેવાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
Tags: gujaratlaththakandmot
Previous Post

ભારતમાં યોજાશે 2025નો ICC મહિલા વર્લ્ડ કપ

Next Post

લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

દેશમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં શરૂ થઈ જશે 5G સેવા

દેશમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં શરૂ થઈ જશે 5G સેવા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.