Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે જો લોકસભાની ચૂંટણી થાય તો 2014નો પણ રેકોર્ડ તોડી ભાજપ જીતે

ઈન્ડિયા ટીવી મેટરાઈઝ દ્વારા કરવામાં આવ્યો ઓપિનિયન પોલ

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:22:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

2024માં લોકસભાની ચૂંટણી થવાની છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈન્ડિયા ટીવી મેટરાઈઝ દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યો, જે મુજબ જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ભાજપ લોકસભાની 26માંથી 26 બેઠકો જીતશે. સર્વેમાં સ્પષ્ટ થયું છે કે ગુજરાતમાં પીએમ મોદીના નામ પર 61 ટકા વોટ જોવા મળે છે. જ્યારે કોંગ્રેસને લગભગ 35 ટકા વોટ મળવાના છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાથી ભાજપને કોઈ ફાયદો થઈ રહ્યો નથી. ગુજરાતની જનતા પીએમ મોદીના નામ પર વોટ આપી રહી છે. મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી યોજાય તો અહીં પણ પીએમ મોદીનો જાદુ જોર જોરથી બોલી રહ્યો છે. 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 28 ટકા વોટ મળ્યા હતા. જો આજે ચૂંટણી થાય તો અહીં ભાજપને 36 ટકા વોટ મળશે. એટલે કે ભાજપની વોટબેંક અહીં વધતી જણાઈ રહી છે. બીજી તરફ જો એકનાથ શિંદે જૂથની વાત કરીએ તો 2019માં તેમને સાત ટકા વોટ મળ્યા હતા પરંતુ હવે એકનાથ શિંદેના જૂથને 17 ટકા વોટ મળશે. રાજસ્થાનમાં ભાજપને 25માંથી 25 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને અહીં એક પણ સીટ મળી નથી. જો કે 2019માં ભાજપે 25માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ તેનું જ પુનરાવર્તન કરી રહ્યું છે. રાજસ્થાનના 56 ટકા લોકોએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં સરકાર હોય તો ફાયદો થાય છે. લોકોને ડબલ એન્જિન સરકાર પસંદ આવી છે. ભાજપને અહીં 59 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. જો કે ભાજપ એક ટકા વોટ ગુમાવી રહ્યું છે. જો આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી થાય તો ભાજપ 29 બેઠકોમાંથી 28 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસને એક સીટ પર જીત મળતી જોવા મળી રહી છે. 2019માં ભાજપને 28 બેઠકો મળી હતી. 2019માં કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના કામકાજથી 43 ટકા લોકો સંતુષ્ટ છે. યુપીમાં ભાજપને 76 બેઠકો મળતી દેખાઈ રહી છે. અહીં લોકસભાની કુલ 80 બેઠકો છે. અહીં ભાજપને 76 બેઠકો મળતી દેખાઈ રહી છે. બીજી તરફ અખિલેશ યાદવને 2 અને કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ ચૂંટણીઓમાં બસપાનું ખાતું પણ નથી ખુલી રહ્યું. 2019માં ભાજપને 56 બેઠકો મળી હતી. જ્યારે 2014માં ભાજપને 71 બેઠકો મળી હતી. બાદમાં ભાજપના ખાતામાં બે બેઠકોનો ઉમેરો થયો હતો. આ વખતે યુપીમાં ભાજપને બમ્પર વોટ મળતા જોવા મળી રહ્યા છે. આ રીતે ભાજપ માટે ઉજળા સંકેતો મળી રહ્યા છે.
Tags: bjpindiapoll
Previous Post

તમાકુ સેવન એટલે દર્દનાક મોત: તમાકુ-સિગારેટના પેકેટ ઉપર હવે આ ચેતવણી લખવી ફરજિયાત

Next Post

સોમવારે સંસદની કાર્યવાહી ચાલવા પર સવાલ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
Next Post

સોમવારે સંસદની કાર્યવાહી ચાલવા પર સવાલ

બરવાળા કેમિકલકાંડમાં ૧૨ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.