Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

લમ્પી કાબૂમાં ન આવે તો ગાયના દૂધની અછત સર્જાવાની ભીતિ

અમૂલને જ દૂધની સપ્લાયમાં દૈનિક ૫૦.૦૦૦ લીટરની ઘટ : હાલ ચિંતા નથી, પરંતુ રોગચાળો નિયંત્રણમાં ન આવે તો ખેંચ ઉભી થઇ શકે છે

aaspassdaily by aaspassdaily
2026-03-24 07:23:30
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાતના
૦ જિલ્લાઓમાં પ્રસરી ચૂકેલ લમ્પી વાયરસને કારણે હવે દૂધના ઉત્પાદન અને સપ્લાય પર અસર દેખાવા લાગી છે. માત્ર સહકારી ડેરીઓમાં જ દૂધની સપ્લાયમાં ૫૦,૦૦૦ લીટરનો ઘટાડો થયો છે. અને રોગચાળો કાબૂમાં ન આવે તો આવતા સમયમાં દૂધની અછત સર્જાવાની પણ આશંકા વ્યક્ત થવા લાગી છે. રાજ્યભરના ૧૮ સંઘોના સંયુક્ત ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)ને દરરોજ બે કરોડ લીટર દૂધ મળતું હોય છે તેમાંથી ૪૨ ટકા ગાયનું દૂધ હોય છે. હાલ દૂધ સપ્લાયમાં ૫૦,૦૦૦ લીટરનો ઘટાડો થયો છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જ દૂધની પ્રાપ્તી ઓછી થઇ છે. અમૂલના મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે લમ્પી વાયરસની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ છે. ગુજરાતના બાકીના ભાગોમાં છૂટાછવાયા કેસો જ માલુમ પડી રહ્યા છે. ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે કહ્યું કે કચ્છ સૌથી અસરગ્રસ્ત બન્યું છે. દરરોજ 3 લાખ લીટર દૂધ મળતું હોય છે, તેમાંથી ૫૦,૦૦૦ લીટર ગાયનું દૂધ હોય છે. ગાયના દૂધની સપ્લાયમાં ૧૫ થી ૨૦ હજાર લીટરનો ઘટાડો થયો છે. લમ્પીમાંથી સાજી થયેલી ગાયનું દૂધ પણ ૫૦ થી ૭૦ ટકા ઓછું મળી રહ્યું છે. હવે લમ્પીને નિયંત્રણમાં ન લઇ શકાય તો ગુજરાતમાં ગાયના દૂધની કટોકટી ઉભી થઇ શકે છે. સત્તાવાર રીતે કચ્છમાં જ ૩૮,૦૦) ગાયોમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું છે પરંતુ સુત્રોના કહેવા પ્રમાણે આ સંખ્યા ઘણી વધુ છે.
Tags: crisisgujaratmilk
Previous Post

અમરેલીમાં ફાયર સેફ્ટી વિહોણા ત્રણ કોમ્પલેક્સ સીલ

Next Post

આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી

આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી

સિહોરમાં અડધો ઇંચ: જેસર, પાલિતાણામાં વરસાદી ઝાપટા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.