Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવજાત બાળકીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી

જમીનમાથી નવજાત બાળકી મળી આવતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર

aaspassdaily by aaspassdaily
2026-03-13 06:44:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તો સદીયો પહેલા જ નષ્ટ પામ્યો છે. જો કે હવે બાળકીને જન્મ પહેલા જ કોખમાં જ મારી નાખવાની કુપ્રથા ઘર કરી રહી છે. હાલમાં જ એક ચોકાવનારો કિસ્સો ઉત્તર ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં નવજાત બાળકીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી દેવામાં આવી હતી. જમીનમાથી નવજાત બાળકી મળી આવતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગાંભોઇ ખાતે ખેતરમાંથી દાટેલી નવજાત બાળકી મળી આવી છે. ખેતરમાં માટીમાં હલન ચલન થતું જોઈ ખેતર માલિકે ત્યાં તપસ કરી હતી. અને દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી. નજીકમાં આવેલી GEB કર્મચારીઓએ પણ ખેતરમાં પહોચી ગયા હતા. અને 108ની ટિમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમણે ખેતરમાં દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી નથી અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળનું કારણ શું છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, પોલીસ તપાસ પછી તમામ સવાલોના જવાબ મળી શકે છે.
Tags: Himatnagarnavjat balki
Previous Post

અંકલેશ્વરની યુનિયન બેંકમાંથી થયેલી 44 લાખની લૂંટ

Next Post

લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉનમાંથી મળ્યો મોટો જથ્થો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉનમાંથી મળ્યો મોટો જથ્થો

લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉનમાંથી મળ્યો મોટો જથ્થો

રાજયના ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય, કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ

રાજયના ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય, કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.