Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

ભાવનગરમાં ત્રણ વર્ષ બાદ યોજાશે જન્માષ્ટમી મેળો : જવાહર મેદાનમાં મસમોટા ચકડોળ અને વિવિધ રાઇડ્‌સ સાથે ખાણી-પીણીના સ્ટોલ લાગશે

aaspassdaily by aaspassdaily
2026-03-17 08:16:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સમગ્ર
ોહિલવાડમાં કોરોનાના અંતરાય બાદ આ વર્ષે શ્રાવણ માસની પરંપરાગત ઉજવણી થઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં શ્રાવણી પર્વના હાર્દ ગણાતા સાતમ-આઠમનો તહેવાર પણ ભાવનગરીઓ પરંપરાગત રીતે ઉજવી શકશે. સાતમ-આઠમના દિવસોમાં આપણે ત્યાં લોકમેળાની પરંપરા રહી છે જે કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી તુટી હતી પરંતુ આ વખતે સાતમ-આઠમ પર્વનો જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. આ માટે તૈયારીઓ હાથ ધરી દેવાઇ છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમના દિવસોથી શરૂ કરી અમાસ સુધી જુદી જુદી જગ્યાઓએ મેળાની પરંપરા રહી છે તેમાં પણ ચકડોળ અને અવનવી રાઇડ્‌સ સાથે થતા ધંધાદારી લોકમેળાનું આકર્ષણ પણ વિશેષ રહે છે. ભાવનગરમાં પ્રતિવર્ષ જન્માષ્ટમીના લોકમેળાની પરંપરા રહી છે. અન્ય મહાનગરોમાં મહાનગરપાલિકાઓ દ્વારા લોકોના મનોરંજન હેતુ થઇને લોકમેળાના આયોજન થતા હોય છે. ભાવનગરમાં તત્કાલીન મ્યુ. કમિશનર પ્રદિપ શર્માના સમયે એક વખત મહાપાલિકાએ લોકમેળાનું જબરજસ્ત અને યાદગાર આયોજન કર્યું હતું. તે પછીના કોઇ કમિશનર કે શાસકોએ લોકમેળો યોજવા બીડુ ઝડપ્યું નથી. ધારાસભ્ય વિભાવરીબેન દ્વારા વચ્ચે બે-ત્રણ વખત લોકમેળાના આયોજન થયા છે તે નોંધનીય છે. આ સિવાય કોર્પોરેશન દ્વારા કોઇ આયોજન થયું નથી પરંતુ ભાવનગરમાં જન્માષ્ટમી લોકમેળાના આયોજન આયોજક દ્વારા પ્રતિવર્ષ લોકમેળો યોજવામાં આવે છે. પાછલા ત્રણ વર્ષ કોરોનાના કારણે જન્માષ્ટમી લોકમેળો થઇ શક્યો ન હતો પરંતુ આ વર્ષે રાંધણ છઠ્ઠ તા.૧૭ ઓગષ્ટથી ભાદરવી અમાસ તા.૨૭ ઓગષ્ટ સુધી જવાહર મેદાનમાં લોકમેળો યોજાશે. આ ધંધાદારી આયોજનમાં બાળકો અને મોટેરા સૌ કોઇ ચકડોળ તથા વિવિધ રાઇડ્‌સની મજા માણી શકશે.
Tags: bhavnagarmelo
Previous Post

જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રવેશ ઉત્સવ

Next Post

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

સિહોરમાં વૃદ્ધ મહિલાની દેખરેખ માટે સાથે રહેતા શખ્સે મિલકત ઉપર કબજાે જમાવ્યો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.