Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રક્ષાબંધન પર્વમાં એસટીમાં ચિક્કાર ગીરદી : એક્સ્ટ્રા બસો દોડવાઈ છતાં વ્યવસ્થા ટૂંકી પડી!

શહેરમાં પિકઅપ પોઇન્ટ પર કલેરીકલ સ્ટાફને ફરજ સોંપાઈ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:01:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રક્ષા બંધન પર્વને અનુલક્ષી ગઈકાલથી એસટી બસોમાં ચિક્કાર ગીરદી જાેવા મળી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા ૨૦ બસ એક્સ્ટ્રા દોડાવાનું આયોજન કરાયું હતું. ગત સાંજે લોકલ અને એકસપ્રેસ બંને રૂટની બસો ભરચક થઈને દોડતી જાેવા મળેલ. હજુ આવતી કાલે પણ ટ્રાફિક રહેવા સંભવ છે. આ ઉપરાંત સાતમ આઠમના તહેવારોમાં પણ ટ્રાફિક રહેવાની પૂર્ણ સંભાવના છે આથી એસટી કર્મીઓને ૧૦૦% હાજરી માટે સૂચના અપાઈ છે. ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા રક્ષાબંધન, સાતમ-આઠમની શ્રાવણી પર્વમાળાના ધ્યાનમાં રાખી મુસાફરોની સુવિધા માટે ૬૦ જેટલી એકસ્ટ્રા બસના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા સંચાલન રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર જ્યાં મુસાફરોનો ધસારો વધુ રહેશે ત્યાં કરાશે. રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોની ઉજવણી લોકો માદરે વતન કરતા હોય છે. જેના કારણે તહેવારોના સમયમાં ભાવનગર જિલ્લામાં આવવા અને અહીંથી અન્ય જિલ્લામાં જવા માટે લોકોનો ધસારો વધુ રહેતો હોવાથી ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રાવણી પર્વમાળાને અનુલક્ષી મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. વિભાગીય નિયામક એ.કે. પરમારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારને લઈ ભાવનગર એસ.ટી.એ ૨૦ બસ તેમજ આગામી સાતમ-આઠમના તહેવારમાં ૪૦ જેટલી એકસ્ટ્રા બસ દોડાવા આયોજન કર્યું છે, આ તમામ એકસ્ટ્રા બસો રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર જ્યાં ટ્રાફિક વધુ હોય ત્યાં દોડાવાશે. વધુમાં શહેરમાં આવેલા તમામ પીકઅપ પોઈન્ટ પર કલેરીકલ સ્ટાફને સવાર-સાંજ ફરજ સોંપવામાં આવી છે. જેથી લોકોએ ખાનગી વાહનોની સાપેક્ષમાં ઓછા ભાડા સાથે સલામતી સવારી કરાવતી એસ.ટી. બસની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
Tags: bhavnagarbhidst bus
Previous Post

પાલીતાણા, સિહોર અને ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

Next Post

આણંદ સોજિત્રા ગામે અક્સ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
આણંદ સોજિત્રા ગામે અક્સ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત

આણંદ સોજિત્રા ગામે અક્સ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત

જમ્મૂ-કશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બિહારનાં પ્રવાસી શ્રમિકની હત્યા

જમ્મૂ-કશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બિહારનાં પ્રવાસી શ્રમિકની હત્યા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.