dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ભારતીય શેરબજારની શરૂઆત આજે મંગળવારે વારે મોટા ઘટાડા સાથે થઈ છે. મહત્વનું છે કે ગઇકાલે શ્રાવણના છેલ્લા સોમવારે થયેલ ઘટાડો આજે પણ ચાલુ છે. આજે સેન્સેક્સ લગભગ 601.39 પોઈન્ટ ઘટાડા સાથે ખુલ્યો છે. ગઈ કાલે સેન્સેક્સ 872 પૉઇન્ટના જબરદસ્ત ઘટાડા સાથે બંધ થયો હતો અને આજે તે નીચે લપસીને 58,172.48 થઈ ગયો છે. આ તરફ નિફ્ટી 145.5 પોઈન્ટ ઘટીને 17,345.20 પર છે. આજે બજારની શરૂઆત વખતે સેન્સેક્સ 567.90 પોઈન્ટ અથવા 0.97 ટકાના ઘટાડા સાથે 58,205 પર ખુલ્યો હતો અને નિફ્ટી 133.35 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઘટાડા સાથે 17,357.35 પર ખુલ્યો હતો. આજના પ્રી-ઓપન ટ્રેડમાં BSE સેન્સેક્સ 739 પોઈન્ટના જબરદસ્ત ઘટાડા સાથે 58041 ના સ્તર પર હતો.





