aaspassdaily

aaspassdaily

મેન્સ જુનિયર એશિયા કપમાં પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું ચેમ્પિયન

મેન્સ જુનિયર એશિયા કપમાં પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું ચેમ્પિયન

ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે ફાઇનલમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું. ઓમાનના સલાલાહમાં રમાયેલી મેન્સ જુનિયર એશિયા કપ 2023ની...

ફરીવાર કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મૂકાયો પ્રતિબંધ

ફરીવાર કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મૂકાયો પ્રતિબંધ

અવિરત વરસાદ અને યાત્રા રૂટ પર આવતા કાટમાળને કારણે યમુનોત્રી ધામ યાત્રા માટે નવા રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે,...

આગામી સત્રથી સ્કૂલમાં ભણતા બાળકોને ભણાવાશે માર્ગ સલામતીના પાઠ

આગામી સત્રથી સ્કૂલમાં ભણતા બાળકોને ભણાવાશે માર્ગ સલામતીના પાઠ

ગુજરાતમાં વઘતા જતા માર્ગ અકસ્માતને રોકવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે નાનપણથી જ બાળકોમાં માર્ગ સલામતી...

પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના ઘણા દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની...

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી. તેમણે સત્તાધારી ભારતીય...

કુસ્તી સંઘના વિવાદમાં  બ્રિજભૂષણને કલીનચીટ

કુસ્તી સંઘના વિવાદમાં બ્રિજભૂષણને કલીનચીટ

દિલ્હીમાં ઓલીમ્પીક વિજેતા સહિતના મેડલ વિજેતા મહિલા પહેલવાનોના જાતીય શોષણ તથા છેડછાડના આરોપમાં દિલ્હી પોલીસે કુસ્તીસંઘના પુર્વ અધ્યક્ષ બ્રિજભૂષણને કલીનચીટ...

આજથી સામાન્ય જનતા માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે ‘રાષ્ટ્રપતિ ભવન’

આજથી સામાન્ય જનતા માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે ‘રાષ્ટ્રપતિ ભવન’

આજથી એટલે કે 1 જૂન 2023થી રાષ્ટ્રપતિ ભવન આમ આદમી માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ...

દેશમાં મંદિરોમાં સ્વચ્છતા નથી, ધર્મશાળાઓ સારી નથી-  નીતિન ગડકરી

દેશમાં મંદિરોમાં સ્વચ્છતા નથી, ધર્મશાળાઓ સારી નથી- નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે અમે ઉત્તરાખંડના પિથોરાગઢથી શરૂ થતા કૈલાશ માનસરોવર માર્ગનો 80 થી 85 ટકા હિસ્સો બનાવી...

Page 343 of 828 1 342 343 344 828