સમાચાર

પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

આર્થિક તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે વધુ એક મોટું સંકટ આવી પડ્યું છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ...

Read more

સરકારે ડીઝલ અને જેટ ફ્યુલની નિકાસ પરના ટેકસમાં કર્યો વધારો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટી...

Read more

મારી ભૂખ હડતાળ લોકશાહીમાં સરકારની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે : સોનમ વાંગચુક

લદ્દાખની માગણીઓને લઈને આંદોલન ચલાવી રહેલા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ આજે ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી ગઈ...

Read more

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ લાખાજીનગર, રામદેવનગર, મારુતિનગર અને બાપુનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ લાઈન વર્ષો જૂની...

Read more

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

મહિલા અને બાળ વિકાસ વિભાગની આગવી પહેલ હેઠળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા સરોડ અને ખીજડીયા (મોખડકા) ગામે બાલિકા પંચાયતની...

Read more

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

ભાવનગરમાં આગામી રથયાત્રાના તહેવારને અનુલક્ષીને પોલીસનું સઘન પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને એક મોટી...

Read more

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

બોટાદ શહેરના ખસ રોડ પર ગત ૯ જુલાઈની રાત્રે એક ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો હતો....

Read more

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સૌરાષ્ટ્ર ચેમ્બરની મુલાકાતે

ભાવનગરનાસાંસદ અને કેન્દ્ર સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજયકક્ષાના મંત્રીનીમુબેન બાંભણિયાની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળ...

Read more

મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ : ત્રિમંદિરે આશીર્વાદ મેળવી જનસેવા માટે થયા સંકલ્પબદ્ધ

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી વડા તરીકેની વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે આજે પોતાના જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી છે....

Read more

કેનેડાના અનેક પ્રાંતમાં કાળઝાળ ગરમી : લોકો ત્રાહીમામ

કેનેડાના કેટલાક ભાગોમાં આ સમયે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, અસહ્ય ગરમી અને બફારાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ટોરોન્ટો...

Read more
Page 18 of 1288 1 17 18 19 1,288