સમાચાર

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

ભાવનગર,તા.૭ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩,૭૦૦થી વધુ જર્જરિત મકાનો વર્ષોથી મોત સમાન ઝળુંબી રહ્યા છે. આ ગંભીર...

Read more

નાનભા શેરીમાં જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ શહેરના દાણાપીઠ પાછળ, નાનભા શેરીમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર ઈંટ-પથ્થરનો કાટમાળ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં...

Read more

ગોહિલવાડના જળાશયોમાં પાણીની હેલીઃ શેત્રુંજી અને માલણ ડેમ બાદ અન્ય ૩ ડેમ ઓવરફ્‌લો થવામાં

ભાવનગર,તા.૭ ભાવનગર સિંચાઈ યોજના વર્તુળના ફ્‌લડસેલ દ્વારા જિલ્લાના તમામ નાના-મોટા જળાશયોની સપાટીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં થયેલા...

Read more

અમદાવાદમાં લોન ભરપાઈ કરવા માટે એક મહિનાની માસૂમ દીકરીને વેચવાનો કારસો

અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષીય માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની એક પરિચિત મહિલાએ રૂ. એક લાખની...

Read more

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાત પર એકથી વધુ ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા...

Read more

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઓમાનના દરિયાકાંઠા નજીક એક ઓઇલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ પર હુમલો થયો છે. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું...

Read more

મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આસામ રાઇફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. આ...

Read more

શ્રીલંકાની જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોરમાં ૨૫ના મોત

શ્રીલંકાની એક જેલમાં કેદીઓ વચ્ચે મોટી હિંસા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસા કોલંબાના ઉત્તરમાં આવેલા નેગોમ્બો શહેરની મુખ્ય...

Read more

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા સમજૂતી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બંને નેતાઓએ ઉર્જા, વેપાર, સંરક્ષણ, દરિયાઈ સહયોગ,...

Read more

ઘોઘાના કુક્ડ ગામે યોજાયો ભજન સંધ્યા કાર્યક્રમ, ભજનિકનું સન્માન

ભાવનગર,તા.૬ ઘોઘા તાલુકામા કુકડ ગામે દર શનિવારે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવે છે વર્ષોથી આ પરંપરા શરૂ છે. ભારતીય સંસ્કૃતિના...

Read more
Page 27 of 1288 1 26 27 28 1,288