Tag: leela group

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

અલંગ ખાતે લીલા ગૃપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પરંપરાગત રીતે અલંગના શ્રમિકો માટે એક દિવસીય ખેલ પ્રતિયોગિતા રવિવારે યોજાઇ ગઇ. ...

બંદર-શિપીંગ કેન્દ્રીય મંત્રી સોનોવાલને આવકારતા લીલા ગૃપના ચીફ મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્મા

બંદર-શિપીંગ કેન્દ્રીય મંત્રી સોનોવાલને આવકારતા લીલા ગૃપના ચીફ મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્મા

બંદર, શિપીંગ અને જળમાર્ગોનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ઘોઘા, દિનદયાળ પોર્ટ, અલંગ ...

લીલા ગૃપના નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક

લીલા ગૃપના નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક

ભાવનગરનું લીલા ગ્રૂપ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગેકૂચ કરી રહ્યું છે. આ લીલા ગુપના સીઈઓ (હોસ્પિટાલિટી) નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ...

ભાવનગરના અગ્રણી ઉદ્યોગગૃહ લીલા ગ્રૂપ દ્વારા અમદાવાદમાં હોટલ વિવાન્તાનો પ્રારંભ

ભાવનગરના અગ્રણી ઉદ્યોગગૃહ લીલા ગ્રૂપ દ્વારા અમદાવાદમાં હોટલ વિવાન્તાનો પ્રારંભ

ભાવનગરના અગ્રણી ઉધોગગૃહ લીલા ગ્રૂપ ઓફ કંપનીઝ ૧૨થી વધુ ક્ષેત્રમાં સફળતાપૂર્વક વ્યવસાય કરી રહી છે અને તેમાં આધુનિક અને વૈભવી ...

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

  આજે ગુરૂપૂર્ણિમા એટલે કે ઇશ્વરની દિવ્ય ઉર્જાને મનુષ્ય સુધી પહોંચાડનાર ગુરૂપદ ધરાવતા ગુરૂજનોની વંદનાનો અવસર. સમગ્ર ગોહિલવાડમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ...

150 વર્ષ જુના પૌરાણિક ભીડભંજન મહાદેવના ભવ્ય મંદિરનું નવ નિર્માણ

150 વર્ષ જુના પૌરાણિક ભીડભંજન મહાદેવના ભવ્ય મંદિરનું નવ નિર્માણ

ભાવનગર શહેર જ નહીં પરંતુ ગોહિલવાડના આસ્થાના કેન્દ્રો પૈકીના એક અને 150 વર્ષ જૂના પૌરાણિક સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવના ભવ્ય ...