મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર કરી
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે ત્રીજો દિવસ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું પડી ભાંગવું લગભગ નક્કી છે. ગુવાહાટીમાં એકનાથ શિંદેએ 49 ધારાસભ્ય ...