મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું ધરી દીધું છે. પોતાના રાજીનામાની જાહેરાત તેમણે ફેસબુક પર કરી છે. આમ શિવસેનાએ બહુમતી ના પારખા પહેલા જ પાછી પાની કરી લેતા એકનાથ શિંદે જૂથ જોરમાં આવી ગયું છે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.