Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય વંશની 4 મહિલાઓ પર અમેરિકન મહિલાએ કર્યો હુમલો

‘આઈ હેટ ઈન્ડિયન્સ’ - માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:29:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4
ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બુધવારે રાત્રે બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં એક હોટલમાં જમ્યા બાદ ભારતીય મૂળની ચાર મહિલાઓ પાર્કિંગ તરફ ચાલી રહી હતી. ત્યારે અચાનક મેક્સિકન-અમેરિકન મૂળની એક મહિલા ત્યાં આવી. મહિલાએ ભારતીય મહિલાઓ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મેક્સિકન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ કહ્યું, ‘હું ભારતીયોને નફરત કરું છું. બધા ભારતીયો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે. તેણે ભારતીય મૂળની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું. આરોપી મહિલાએ કહ્યું કે તેનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ તે જ્યાં પણ જાય છે ત્યાં તેને ભારતીયો જ દેખાય છે. ભારતમાં જીવન સારું છે તો તમે લોકો અહીં શા માટે આવો છો?
Tags: racing atteck on indian womenUSA
Previous Post

ભારત અને અફઘાનિસ્તાનમાં ભૂકંપ

Next Post

અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બેની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બેની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બેની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની કરી આરતી

અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની કરી આરતી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.