નિષ્કલંક મહાદેવ કોળીયાકના ભાદરવી અમાસના મેળા દરમિયાન દરિયામાં ચાર વ્યક્તિઓ તણાયાની ઘટના બની છે. ધુવારણના એક અને ભાવનગરના ત્રણ મળી આ ચાર પૈકી ત્રણના મૃતદેહ મળી ચૂક્યાના અહેવાલ મળ્યા છે જ્યારે અન્ય એકની શોધખોળ હજુ શરૂ છે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.