Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એન્જીનીયરીંગ, મેડીકલ તથા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સીંગલ એન્ટ્રન્સ ટેસ્ટ આવશે

નિષ્ણાંત જૂથની રચના કરવામાં આવશે, રિપોર્ટ સરકારને સોંપાશે અને તેના આધારે અંતિમ નિર્ણય

aaspassdaily by aaspassdaily
2026-03-18 19:21:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભારતમાં મેડીકલ, એન્જીનીયરીંગ, સેન્ટ્રલ યુનિવર્સિટી તથા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ પધ્ધતિ શરુ કરવાની દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ માટે તૂર્તમાં એક નિષ્ણાંત જૂથની રચના કરવામાં આવશે તેના દ્વારા જુદી-જુદી એન્ટ્રન્સ પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને છૂટકારો અપાવવા માટેની ભલામણો સાથેનો રિપોર્ટ સરકારને સોંપાશે અને તેના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર સરકારે 2022માં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સીયુઇટી લાગુ પાડી હતી. હવે આવતા સમયમાં સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ શરુ થઇ શકે છે. યુજીસી દ્વારા એક્સપર્ટ ગ્રુપ બનાવવામાં આવશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીને જ આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટના વિચાર માટે સકારાત્મક અભિગમ રાખી રહ્યા છે અને તેમની મંજૂરી બાદ નિષ્ણાંત જૂથની રચના કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટનો અભ્યાસ કરીને ભલામણ સોંપાશે તેના પર સંબંધિત પક્ષકારોનાં સૂચનો મેળવવામાં આવશે અને તે પછી શિક્ષણ મંત્રાલય, યુજીસી અને નેશનલ ટેસ્ટીંગ એજન્સી સંયુક્ત રીતે અંતિમ નિર્ણય લેશે. તેઓના કહેવા પ્રમાણે સીયુઇટી લાગુ કરવાનાં સારા પરિણામો મળ્યા છે. ટોચની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને સમાન તક મળી રહી છે. અત્યાર સુધી બોર્ડ એક્ઝામમાં સારા માર્કસ ન આવે તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશની તક ઓછી થઇ જતી હતી પરંતુ સીયુઇટીના કારણે હવે બરાબર તક સાંપડી રહી છે. યુજીસીનું એવું માનવું છે કે એન્જીનીયરીંગ, મેડીકલ અને યુનિવર્સિટીમાં પણ પ્રવેશ માટે અલગ-અલગ ટેસ્ટમાંથી વિદ્યાર્થીઓને છૂટકારો આપવામાં આવે.
Tags: indiasingal entres exam
Previous Post

NASA નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર

Next Post

સ્ટેન્ડીંગ કમિટીમાંથી પંકજસિંહ ગોહિલ, કુલદિપ પંડ્યાના રાજીનામા લઇ લેવાયા

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post

સ્ટેન્ડીંગ કમિટીમાંથી પંકજસિંહ ગોહિલ, કુલદિપ પંડ્યાના રાજીનામા લઇ લેવાયા

ગણેશજીને સત્કારવા ગોહિલવાડ સજ્જ

ગણેશજીને સત્કારવા ગોહિલવાડ સજ્જ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.