Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

અત્યાર સુધી જિલ્લામાં કુલ-૯૯,૩૮૯ લોકોની નોંધણી : ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૭,૧૪૧ નવા યુવા નાગરિકોની નોંધણી

aaspassdaily by aaspassdaily
2026-03-18 19:26:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર જિલ્લામાં રવિવારે ખાસ મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત વિવિધ કેન્દ્રો ખાતે મતદારોની નોંધણી કરવામાં આવી હતી. જિલ્લામાં રવિવારે ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ- ૩૪,૪૪૯ લોકોની નોંધણી થઈ હતી.૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૭,૧૪૧ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. ૨૦ થી ૨૯ વર્ષના વય જૂથમાં કુલ ૫,૩૪૭ લોકોની નોંધણી થઈ છે.અત્યાર સુધી જિલ્લામાં કુલ-૯૯,૩૮૯ લોકોની નોંધણી થઈ છે. હજુ મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ રહેશે. નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, ુુુ.હદૃજॅ.ૈહ, ॅુડ્ઢ મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. આગામી ૪ અને ૧૧ સપ્ટેમ્બરે ખાસ ઝુંબેશ
જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. વધુમાં આગામી તા.૪ સપ્ટેમ્બર,૨૦૨૨ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. કલેકટર નિરગુડેએ ભાવનગર, ઘોઘા અને તળાજા કેન્દ્રની મુલાકાત ઉત્સાહ વધાર્યો જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ રવિવારે ભાવનગર, ઘોઘા અને તળાજા કેન્દ્રની મુલાકાત લઈને મતદાર નોંધણી અધિકારીઓ- કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે યુવા મતદારોને વધુમાં વધુ મતદાર નોંધણી માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કર્યો હતો.
Tags: bhavnagarmatdar yadisudharna zumbesh
Previous Post

મુકેશ લંગાળીયાને નહી હટાવાય તો અનેક મહિલાઓ પિસાશે-ગીતાબેનનો ગંભીર આક્ષેપ

Next Post

ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

મહાપાલિકાના પાર્કિંગના ત્રીજા માળેથી પટકાતા ગૌવંશનું કમકમાટીભર્યું મોત

મહાપાલિકાના પાર્કિંગના ત્રીજા માળેથી પટકાતા ગૌવંશનું કમકમાટીભર્યું મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.