dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રાજશ્રી મુનિનું હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હોવાનું સામે આવ્યું છે. રાજશ્રી મુનીજીના મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. મહત્વનું છે કે, રાજશ્રી મુનીને યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તો વળી રાજશ્રી મુનીને PM મોદી સાથે ખાસ આત્મીયતા હતી. મહત્વનું છે કે, પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિએ લાઇફ મિશન અંતર્ગત યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા.






