Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી કરી બંધ

2002 રમખાણોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:03:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે. આ સાથે કોર્ટટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘણો સમય વીતી ગયો છે જેથી હવે સુનાવણી પણ નકામી છે. સુપ્રીમ કોર્ટે 2002ના કુખ્યાત ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય વીતવાની સાથે કેસ નકામા બની ગયા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નવ મોટા કેસમાંથી આઠમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે મંગળવારે 2002ના ચર્ચિત ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી બંધ કરી દીધી હતી. ગુજરાત રમખાણોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. આ મામલાને લઈને કોર્ટે કહ્યું કે સમય વીતવાની સાથે તમામ મામલા નિરર્થક બની ગયા છે. સુપ્રીમ કોર્ટેઆ મામલે ખાસ કરીને 10 જેટલી અરજીઓનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત 2002ના ગુજરાત રમખાણો દરમિયાન હિંસાના કેસોમાં યોગ્ય તપાસની માંગ કરતી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા દાખલ કરાયેલી અરજીઓનો પણ આ અરજીઓમાં સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અદાલતના આદેશો હેઠળ વિશેષ તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નવ મોટા કેસોમાંથી આઠની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતના નરોડા ગામની નીચલી કોર્ટમાં એક કેસમાં અંતિમ દલીલ ચાલી રહી છે.
Tags: all case closegujarat ramkhanindiasuprim court
Previous Post

હું પ્રોમિસ કરું છું, 2024માં ભાજપને સત્તામાંથી હટાવી દઇશું: મમતા બેનર્જી

Next Post

જમ્મૂ કાશ્મીરમાં ખીણમાં ઓવરલૉડ સુમો પડતાં આઠના મૃત્યુ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

March 17, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

March 17, 2026
તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

March 17, 2026
Next Post

જમ્મૂ કાશ્મીરમાં ખીણમાં ઓવરલૉડ સુમો પડતાં આઠના મૃત્યુ

ભૂતપૂર્વ સોવિયેત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું નિધન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.